પૂજા વંશે બિનસંસદીય શબ્દો કહેતા 7 દિવસ માટે સસ્પેન્ડ : ગૃહમાં હોબાળો

[ad_1] સતત ત્રીજા દિવસે વિધાનસભાગૃહમાં હંગામો હર્ષ સંઘવીએ વિધાનસભા કોંગ્રેસ કાર્યાલય નથી, દાદાગીરી નહીં ચાલે કહેતા ઉહાપોહ : પૂજા વંશે દિલગીરી વ્યક્ત કરી અમદાવાદ : વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ પણ હંગામેદાર રહ્યો હતો કેમકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે બિનસંસદીય શબ્દો કહ્યા હતા જેથી ગૃહમાં શાસક પક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને … Read more

મ્યુનિ.કમિશનરે પરિપત્ર કર્યો, અમદાવાદના જાહેર સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરાયો

[ad_1]         અમદાવાદ,શુક્રવાર,4 માર્ચ,2022 અમદાવાદ શહેરના તમામ જાહેર સ્થળો ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ હવેથી અંગ્રેજી,હિન્દીની સાથે ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવા અંગે મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો છે.રસ્તા ઉપરના સાઈન બોર્ડથી લઈ હોટલ,મોલ,બેન્ક સહિતના સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ લખવુ પડશે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઝોનલ ઓફિસ સહિત તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને  તથા વિવિધ … Read more

ગુજરાતમાં ગ્લોબલ ડિફેન્સ એક્સપો અને વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટના કાર્યક્રમો રદ

[ad_1] યુક્રેન-રશિયા વચ્ચના યુદ્ધથી ઉભી થનારી સમસ્યાઓને કારણે નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાત આવશે, જીએમડીસી ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમ સહિત અનેક સ્થળે કાર્યક્રમો તા.11થી 14 માર્ચ ડિફેન્સ એક્સ્પો તથા તા.1 અને 2 મેએ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી ગાંધીનગર : ગુજરાતમાં ગ્લોબલ ડિફેન્સ એક્સપો 2022 અને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટના વૈશ્વિકસ્તરના કાર્યક્રમો રદ કરવામાં … Read more

લોભામણી સ્કીમના નામે કરોડો રૂપિયાનું વધુ એક ફુલેકું: ક્રાઇઝર વર્લ્ડ નામે રૂ. 2400 ના રોકાણમાં બે વર્ષમાં રૂ. 1.12 લાખની લાલચ આપી ઠગાઇ

[ad_1] – પાલની કંપનીના કેવીન બ્રહ્મભટ્ટ, મહેશ ગુસાઇ અને મોહિત પટેલ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદઃ મોટી સંખ્યામાં લોકો પાસેથી લાખ્ખો-કરોડો રૂપિયા પડાવ્યાની શકયતાસુરતસુરત શહેરમાં લોભામણી સ્કીમના નામે લાખ્ખો-કરોડોની ઠગાઇ કરવાના વધી રહેલા કિસ્સા અંતર્ગત પાલ ગૌરવ પથ સ્થિત મોનાર્ક કોમ્પ્લેક્ષમાં ક્રાઇઝર વર્લ્ડ નામે રૂ. 2400 ના રોકાણ સામે બે વર્ષમાં રૂ. 1.12 લાખ મેળવવાની લાલચ … Read more

સમાજની ક્ષતિ બતાવવાનું અને બિરદાવવાનું કામ થિએટર કરે છે

[ad_1] બીજા ન જોઈ શકે તે જોઈ શકનારો સારો એક્ટર બને છે 33મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધામાં અભિનેત્રી અન્નપૂર્ણા શુક્લનું પ્રેરક પ્રવચન અને વિજેતાઓને પુરસ્કાર વિતરણ અમદાવાદ : ગુજરાત સમાચાર અને આઈએનટી મુંબઇ આયોજીત 33મી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધાના વિજેતા કલાકારોને પારિતોષિકો એનાયત કરતાં તખ્તા, સિરીયલ્સ અને ફિલ્મોના સમર્થ અભિનેત્રી અન્નપૂર્ણા … Read more

યુક્રેનથી વાયા રોમાનીયા બોર્ડર થઇ સુરતના વધુ ત્રણ વિદ્યાર્થીઓનીઘરવાપસી ઘરવાપસી

[ad_1] s સુરત સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું ઉમળકાથી સ્વાગત કરાયુંઃ યુક્રેન બોર્ડર પર ભારતીયો સાથે ભારે અન્યાય કરાય રહ્યો છે યુક્રેન પર છેલ્લાં 9 દિવસોથી રશિયાના અવિરત મિસાઈલ હુમલા તથા યુધ્ધની ભયાનકતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા સુરતના વધુ ત્રણ વિદ્યાર્થીઓ આજે ભારે મુસીબતોનો સામનો કરીને સુરત પરત ફરવામાં સફળ રહ્યા છે.ભારત સરકારની મિશન ગંગા યોજના હેઠળ … Read more

અડાજણમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં વૃદ્ધા સહિત બેનાં મોત

[ad_1] – વૃદ્ધા પૌત્ર સાથે મોપેડ પર સંબંધીના પ્રસંગમાં જઇ રહ્યા હતા અને બાઇકચાલકે અડફટે લીધા     સુરત : અડાજણમાં મોબાઇલ રિચાર્જ કરવા નીકળેલા યુવાનને મોપેડે ટક્કર મારતા મોત થયુ હતુ. જયારે બાઇકની અડફટે મોપેડસવાર પૌત્ર અને દાદી પૈકી દાદીનું મોત નીંપજયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મહિધરપુરામાં જદાખાડી ખાતે રહેતા ૭૨ વર્ષીય … Read more

કામરેજ શુગરના કમ્પાઉન્ડમાં ઢગલો કરેલા 40 થી 50 ટન બગાસમાં આગ

[ad_1] –અન્ય શુગરમાંથી ખરીદેલો બગાસનો સંગ્રહ કરાયો હતો બારડોલી  કામરેજ શુગર ફેક્ટરી કમ્પાઉન્ડમાં બગાસના ઢગલામાં અચાનક આગ લાગતાં મોટો જથ્થો સળગી ગયો હતો. કામરેજ શુગર ફેકટરી દ્વારા ખાનગી કંપનીને બગાસનો જથ્થો સંગ્રહ કરવા માટે કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યા ભાડેથી આપેલી છે. કંપની દ્વારા અન્ય શુગર ફેકટરીઓમાંથી ખરીદેલો બગાસનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. અંદાજિત ૪૦ … Read more

વણાકબોરીમાં બેફામ ટ્રકોમાંથી ઉડતી એશને કારણે વેપારીઓનો ચક્કાજામ

[ad_1] – અધિકારીઓ કલાકોની સમજાવટ બાદ ટ્રકો છોડાઇ – સ્થાનિકોમાં આંખમાં બળતરા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી  નડિયાદ : ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે આજે વેપારીઓએ રોષે ભરાઇને ચક્કાજામ કર્યો હતો. જેમાં નગરમાંથી પસાર થતી ટ્રકોમાંથી ઉડતી ફ્લાયએશને કારણે વેપારીઓ ગુસ્સે ભરાયા હતા. જો કે છેવટે પાવર સ્ટેશનના અધિકારીઓએ હૈયાધારણા આપી મામલો થાળે … Read more

રશિયાએ ૧૩૦ બસો તૈનાત કરી છે પણ હોસ્ટેલ છોડવાની મંજૂરી મળતી નથી

[ad_1] વડોદરાઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરુ થયા બાદ વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ હેમખેમ વડોદરા પાછા ફરી રહ્યા છે.જોકે તરસાલી વિસ્તારમાં રહેતો અને યુક્રેનના સુમી સ્ટેટમાં મેડિકલનો અભ્યાસ કરતો રિતિક રાજ નામનો વિદ્યાર્થી યુધ્ધ શરુ થયાના ૧૦ દિવસ પછી પણ સુમી સ્ટેટમાં જ ફસાયેલો છે. રિતિકની સાથે સાથે ગુજરાતના વિવિધ શહેરોના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ પણ … Read more

error: Content is protected !!