કામરેજ શુગરના કમ્પાઉન્ડમાં ઢગલો કરેલા 40 થી 50 ટન બગાસમાં આગ

On: March 4, 2022 9:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અન્ય શુગરમાંથી ખરીદેલો
બગાસનો સંગ્રહ કરાયો હતો

બારડોલી

 કામરેજ શુગર ફેક્ટરી કમ્પાઉન્ડમાં બગાસના
ઢગલામાં અચાનક આગ લાગતાં મોટો જથ્થો સળગી ગયો હતો.

કામરેજ
શુગર ફેકટરી દ્વારા ખાનગી કંપનીને બગાસનો જથ્થો સંગ્રહ કરવા માટે કમ્પાઉન્ડમાં
ખુલ્લી જગ્યા ભાડેથી આપેલી છે. કંપની દ્વારા અન્ય શુગર ફેકટરીઓમાંથી ખરીદેલો
બગાસનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. અંદાજિત ૪૦ થી ૪૫ હજાર ટન બગાસના ઢગલા
કરેલા હતા. દરમિયાન શુક્રવારે બપોરના ૧૨ વાગ્યાના સુમારે બગાસના ઢગલામાં આકસ્મિક
આગ લાગી હતી. ધીમા પવન વચ્ચે આગ ઝડપથી પ્રસરી હતી. કામરેજ શુગરના પ્રમુખ અશ્વિન
પટેલ (દાઢી)એ સુરત મહાનગરપાલિકા
,
ટોરેન્ટ, આઇઆરબી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી
હાથ ધરી છે. બગાસના જથ્થામાં આગ અંદર સુધી પ્રસરી ગયેલી હોય આગને કાબૂમાં કરી છે
પરંતુ સંપૂર્ણ બંધ કરવામાં બે ત્રણ દિવસ લાગી શકે તેમ છે. આગમાં બગાસનો મોટો જથ્થો
સળગી ગયો છે પરંતુ કામરેજ શુગરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!