જામનગરના વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં દંપતીની અટકાયત: અન્ય ત્રણની શોધખોળ
[ad_1] જામનગર તા 3 માર્ચ ,2022 જામનગરમાં સુભાષ બ્રિજ નજીક ભારતવાસ વિસ્તારના ગઇરાત્રે એક વિપ્ર યુવાનની હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં એક દંપતી સહિત પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરાયા પછી પોલીસ દ્વારા આરોપી દંપતીની અટકાયત કરી લેવાઇ છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવાઈ રહી છે. જામનગરમાં સેન્ટ્રલ બેન્ક મઠફળી વિસ્તારમાં રહેતા અને હાલ કચ્છ … Read more





