આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ, અમદાવાદમાં વૃક્ષો રામભરોષે !

[ad_1] અમદાવાદ, તા.20 માર્ચ 2022, રવિવાર આજે તા.૨૧ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાય છે, પૃથ્વીની આ બધી જાહોજલાલી વનોના પ્રર્તાપે છે, શહેરીકરણ વધી રહ્યું છે, વન ઘટી રહ્યા છે, શહેરોની આજુબાજુના વિસ્તારોમાં તો ગોચર પણ હવે રહ્યા નથી ! અમદાવાદ મેગાસિટી, સ્માર્ટસિટી બની રહી છે, ફક્ત સિમેન્ટ, ક્રોકિટની બિલ્ડીગો ઉભી કરી દેવાથી, ડામર-આરસીસીના રોડ … Read more

મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો

[ad_1] – 1 માસ પુર્વ સુરતથી યુવાન પોતાના વતન આંબલા ગામે આવ્યો હતો – 3 શખ્સે બોલાચાલી કરી માથાના ભાગે પાઈપનો જીવલેણ ઘા ફટકારતા યુવાનને સારવારમાં ખસેડાતા અંતિમ શ્વાસ લીધા ભાવનગર : સુરત રહેતો યુવાન એક માસ પૂર્વે પોતાના વતન સિહોર તાલુકાના આંબલા ગામે આવતા ૩ શખ્સે બોલાચાલી અને ઝઘડો કરી યુવાનના માથાના ભાગે પાઇપનો … Read more

લીંબાસીના વારુંકાસ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

[ad_1] – બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખેડા સિવિલમાં ખસેડાયો નડિયાદ : માતર તાલુકાના લીંબાસી નજીક આવેલા વારુંકાસ નજીક ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકને શરીરે ગંભીર રીતે ઇજા પહોંચતા ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્તને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપ રીતે હંકારી બાઈક ચાલકને … Read more

જામફળ, શેતૂર અને દાડમ જેવા વૃક્ષોથી ચકલીઓ આકર્ષાય છે

[ad_1] વડોદરાઃ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના કમાટીબાગ સહિતના વિવિધ સ્થળોએ ચકલીઓ માટેના માળા તેમજ પાણી માટે માટીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. શહેરના કમાટીબાગ ખાતે ઝૂ સત્તાધીશો તેમજ એમ.એસ.યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર તથા છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓ પર અભ્યાસ કરી રહેલા અલી અસગલ વોહરાના સહયોગથી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શહેરીજનોને ૨૦૦ જેટલા ચકલીના માળાનુ … Read more

નરોલી બ્રિજને લોખંડ જાળી લગાવી સુરક્ષિત બનાવી જોઈએ : ભાજપ નેતા ગુલાબ રોહિત

સેલવાસ. ભાજપ નેતા ગુલાબ રોહિત ગઈકાલે એક યુવતી દ્વારા નરોલી બ્રિજ પરથી નીચે નદીમાં કૂદી સુસાઇડ કરવાની કોશિશની ઘટના બાદ ફરી નરોલી બ્રિજને સુરક્ષિત કરવાની માંગણી કરી છે. દાનહ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત પ્રેસ બયાન જારી કરી કહ્યું કે નરોલી બ્રિજ સુસાઇડ પ્વાઇંટ સાબિત થઈ રહ્યુ છે. દર વર્ષે નરોલી બ્રિજ પરથી … Read more

ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સામે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

[ad_1] – ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસે 174 સ્થળો પર રેડ પાડી  બનાસકાંઠા, તા. 20 માર્ચ 2022, રવિવાર  રાજસ્થાનની નજીક આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શનિવારે રાત્રે ‘જનતા રેડ’ દરમિયાન એક ટ્રકમાંથી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું કે, પોલીસની નજર સામેથી જ આ પ્રકારે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે … Read more

કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતો એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો

[ad_1] – પાસપોર્ટ વેરિફિકેશનનો રિપોર્ટ આપવા મામલે લાંચની માંગણી કરતાં જામનગર એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવાયું જામનગર, તા. 20 જામનગર જિલ્લાના કાલાવડ ના ટાઉન પોલીસ મથકમાં રવિવારે બપોરે એક હેડ કોન્સ્ટેબલ પાસપોર્ટ વેરિફિકેશન ના મામલે રૂપિયા 600ની લાંચ લેતા જામનગર એસીબીની ટીમ ના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેની અટકાયત ને લઈને પોલીસ બેડામાં ભારે … Read more

જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ પાસે એક ટ્રેક્ટરનું વ્હીલ નીકળી જતાં ગોઝારો અકસ્માત

[ad_1] – ટ્રેક્ટરના ચાલકનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ: અન્ય ત્રણને ઇજા: એકની હાલત ગંભીર જામનગર, તા.20 જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ પાસે ગઇકાલે એક ટ્રેક્ટરનું વ્હીલ નીકળી જતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં ટ્રેકટર ના ચાલકનું ટ્રોલીની નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ટ્રેકટરમાં બેઠેલા … Read more

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આઠ વર્ષના માસૂમ બાળક પર તેના જ કુટુંબી કાકાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર

[ad_1] – ધુળેટીના દિવસે બનેલા બનાવ અંગે બાળકે ઘરમાં વાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ: આરોપીની અટકાયત જામનગર તા ૨૦,  જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂપડપટ્ટીમાં રહેતા આઠ વર્ષના માસૂમ બાળક પર ધુળેટીના દિવસે તેના જ કુટુંબી કાકાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ભારે ચકચાર જાગી છે. બાળકે ગઈકાલે પોતાના પરિવારને વાત કરતાં મામલો સામે આવ્યો હતો, અને પોલીસ … Read more

કતારગામમાં બિલ્ડીંગની ટેરેસનો ભાગ તૂટતા ત્રણ દટાયા, બેના મોતઃ 77ને રેસ્ક્યુ કરાયા

[ad_1] – બે માળની બિલ્ડીંગમાં પ્રાઇવેટ ડિમોલીશન વેળા ઘટના – પહેલા માળે ઓનલાઇન ટ્રેડિંગ સેન્ટરમાં 77 લોકો કામ કરતા હતાઃ પાર્કિંગમા કાટમાળ પડતા 40થી વધુ વાહનોને નુક્સાન સુરત,: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગની અગાસીમાં આજે બપોરે પ્રાઇવેટ ડિમોલેશનની કામગીરી વખતે દિવાલ સહિતનો ભાગ તૂટી પડતા અફડાતફડી મચી ગઇ હ તી. ફાયર બ્રિગેડે કાટમાળમાં દબાયેલા ત્રણ … Read more

error: Content is protected !!