પારદર્શક વહીવટની વાત માત્ર કરવા પુરતી અમદાવાદ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને પ્રોપર્ટી રીટર્ન ભરવા કમિશનરનો આદેશ
[ad_1] અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022 અમદાવાદ મ્યુનિ.વહીવટી તંત્રમાં પારદર્શક વહીવટ થતો હોવાની વાત કરવા પુરતી જ હોય છે.તંત્રમાં વર્ગ-૧નાં ૨૮૬ અને વર્ગ-૨નાં ૯૦૦ મળીને કુલ ૧૧૮૬ અધિકારીઓ ફરજ બજાવે છે.આમ છતાં ઘણાં અધિકારીઓએ બે વખત પરિપત્ર કરવા છતાં તેમની સ્થાવર અને જંગમ મિલકની વિગત દર્શાવતા પ્રોપર્ટી રીટર્નની માહિતી ના આપતા હોવાથી જે અધિકારીઓએ તેમની પ્રોપર્ટીની વિગત જાહેર … Read more





