Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નરોલી બ્રિજને લોખંડ જાળી લગાવી સુરક્ષિત બનાવી જોઈએ : ભાજપ નેતા ગુલાબ રોહિત

On: March 20, 2022 4:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેલવાસ. ભાજપ નેતા ગુલાબ રોહિત ગઈકાલે એક યુવતી દ્વારા નરોલી બ્રિજ પરથી નીચે નદીમાં કૂદી સુસાઇડ કરવાની કોશિશની ઘટના બાદ ફરી નરોલી બ્રિજને સુરક્ષિત કરવાની માંગણી કરી છે. દાનહ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત પ્રેસ બયાન જારી કરી કહ્યું કે નરોલી બ્રિજ સુસાઇડ પ્વાઇંટ સાબિત થઈ રહ્યુ છે.

દર વર્ષે નરોલી બ્રિજ પરથી નદીમાં કૂદી સુસાઇડ કરવાની કોશિશની ધણાં બનાવો બનતાં રહે છે. આ ગંભીર બાત છે.નરોલી બ્રિજનાં બન્ને બાજમાં લોખંડની ઊંચી જાળી લગાવી સુસાઇડને રોકી શકાય છે. હૂં પહેલા પણ પત્ર દ્વારા આ તરફ પ્રશાસનનાં ધ્યાન દોર્યું હતું. જો મારા વાત પર ધ્યાન આપ્યા હોત તો ઘણાંની જીવ ના જાત. હવે પણ સમય છે. નરોલી બ્રિજ પર લોખંડની ઊંચી જાળી લગાવી દેવી જોઈએ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!