કચ્છમાં ધો.૧ર સાયન્સના ૪૭૪ છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
[ad_1] ભુજ,બુધવાર કચ્છ જિલ્લામાં બુાધવારાથી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના ૪૭૪ છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષાનું ૧૨ કેન્દ્રો ઉપર પ્રારંભ થયો છે. તમામ પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટીવી કેમેરાથી સજ્જ કરવાની સાથે વિષયના બાહ્ય મૂલ્યાંકનકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. તા.૧ર માર્ચે પ્રેક્ટીકલ પરીક્ષા પૂરી થશે. માર્ચ મહિનો શરૃ થતાં પરીક્ષાની મોસમ ખીલી ઉઠી છે. માર્ચના પ્રાથમ સપ્તાહમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતો … Read more




