આજે રજૂ થનારા અંદાજપત્રના કદમાં 10થી 12 ટકાના વધારાની સંભાવના
[ad_1] – નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમવાર બજેટ રજૂ કરશે, વિધાનસભાની ચૂંટણી હોવાથી વિવિધ વર્ગને આકર્ષવા માટે નવી યોજનાઓ જાહેર થશે – વજુભાઇ વાળાએ 18 અને નીતિન પટેલે 9 વાર બજેટ આપ્યાં છે ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23નું આ બજેટ … Read more




