Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હાઇપરટેન્શનની સારવારનો ક્લેઇમ નકારનાર વીમા કંપની સામેની ફરિયાદ રદ

On: March 2, 2022 9:43 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]



સુરત

 પોલીસી શરત મુજબ બે વર્ષના વેઈટીંગ પીરીયડ પહેલાના ક્લેઈમને વીમા કંપનીએ યોગ્ય રીતે નકાર્યો હોવાનો નિર્દેશ

હાઈપર
ટેન્શનની બિમારીની સારવાર પેટે થયેલા 1.54 લાખના ખર્ચનો ક્લેઈમ નકારના વીમા કંપની
સામેની ફરિયાદ આજે સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી તથા
સભ્ય પુર્વીબેન જોશીએ નામંજુર કરી છે.

વરાછા
લંબેહનુમાન રોડ સ્થિત અભય નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી જયેશ મગનભાઈ જીંજાળા તથા
મગનભાઈ મથુર જીંજાળા વર્ષ-2014થી ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીનો રૃ.3 લાખની સમ
એસ્યોર્ડ પોલીસી પોતાના તથા પરિવારના સભ્યો માટે ઉતરાવી રિન્યુ કરાવતા હતા.
દરમિયાન ઓગષ્ટ-2015માં ફરિયાદી મગનભાઈ જીંજાળાને ગભરામણ તથા દુઃખાવો થતાં
તા.27-8-15ના રોજ ખાનગી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં દાખલ થતા હાઇપરગ્લાસેમિયા અને
હાઇપરટેન્શનનું નિદાન થયું હતું. સારવારનો કુલ ખર્ચ રૃા.1.74 લાખ થતા વીમા કંપનીને
ક્લેઇમ કર્યો હતો. જે બીમારીના બે વર્ષના વેઇટીંગ પીરીયડ બાદ જ મળી શકે તે શરત
હોવાથી વીમા કંપનીએ નકારી કાઢતા ગ્રાહક કોર્ટમાં 
ફરિયાદ કરાઇ હતી. સુનાવણીમાં કંપની તરફે જણાવાયું કે

પોલીસી શરત મુજબ 24 માસનો વેઈટીંગ પીરીયડ પુરો થતો ન હોઈ
વીમા કંપનીએ સારવારનો ખર્ચ ચુકવવાનો રહેતો ન હોવાથી યોગ્ય રીતે ક્લેઈમ નકાર્યો હોઈ
ફરિયાદ રદ કરવી જોઇએ.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!