Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પીજી મેડિકલના બીજા રાઉન્ડનુ ફરી એલોટમેન્ટઃ ૪૬૮ને પ્રવેશ

On: March 3, 2022 3:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

પીજી
મેડિકલમાં બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ સ્ટેટ એડમિશન કમિટી દ્વારા ૨૮મીએ રદ કરાયા
બાદ આજે ફરી પ્રવેશ ફાળવણી કરવામા આવી છે.જેમાં ૪૬૮ વિદ્યાર્થીના નવા પ્રવેશ થયા
છે.બીજા રાઉન્ડમાં ફાળવણી બાદ ૧૯ બેઠકો ખાલી રહી છે.

કેન્દ્ર
સરકારની મેડિકલ કાઉન્સિલ કમિટીએ ઓલ ઈન્ડિયા કવોટાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં
પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરાયા બાદ રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ
સ્ટેટ ક્વોટાના એડમિશન માટેની પ્રક્રિયામાં મેરિટમાં સમાવિષ્ટ ૪૫૮ વિદ્યાર્થીને
મેરિટમાથી બાકાત કરી દીધા છે.આ વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો
હોવાથી તેઓને મેરિટમાંથા બાકાત કરી ૨૮મીએ જાહેર કરાયેલુ  બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ પણ રદ કરી દેવાયુ
હતુ.ત્યારબાદ આજે ફરી પ્રવેશ ફાળવણી કરવામા આવી છે.

જેમાં અગાઉની નોન રિપોર્ટેડ ૩૭૫ બેઠકો અને
પ્રથમ રાઉન્ડ બાદ કેન્સલ થયેલી ૯૫ બેઠકો તેમજ નવી ઉમેરાયેલી ૧૦ તથા મેનેજમેન્ટ
ક્વોટાની જનરલ ક્વોટામાં કન્વર્ટ થયેલી સાત બેઠકો સાથે ૪૮૭ બેઠકો માટે બીજા
રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરાયુ હતું.  બીજા
રાઉન્ડ માટે ૨૬૯૯ વિદ્યાર્થીએ ચોઈસ ફિલિંગ કર્યુ હતુ અને ૫૧૭ બેઠકો પર અપગ્રેટેડેશન
થયુ છે.જ્યારે ૪૬૮ વિદ્યાર્થીના નવા પ્રવેશ થયા છે અને આ બીજા રાઉન્ડના સીટ
એલોટમેન્ટ  બાદ ૧૯ બેઠકો ખાલી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!