કચ્છના નાના રણમાં ૫૦ હજાર એકરમાં ભૂમાફિયાઓનું દબાણ

[ad_1] ભુજ,ગુરૃવાર કચ્છના નાના રણમાં કાનમેર, ગાગોદર હદ વિસ્તારમાં મીઠાના ગેરકાયદે દબાણકારોએ માઝા મુકી છે. દરરોજ નવા નવા મીઠાના ઉદ્યોગકારો લાખો રૃપિયા આપીને માથાભારે માણસોની ગેંગ બનાવીને હિાથયારો સાથે ટોળકી બનાવીને કાનમેર, ગાગોદર, ભીમદેવકા, માણાબા, પલાંસવા કાંઠાના ગામડા પાસે મોટા પ્રમાણમાં રણમાં ગેરકાયદેસર દબાણો પુર જોશમાં ચાલે છે. ૨૦૦થી વધુ ટ્રેકટરો, હિટાચી તેમજ ડમ્પરો ચાલુ … Read more

માત્ર દોઢ વિઘા જમીન માટે પુત્રએ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

[ad_1] પાલનપુર,તા.3 પાલનપુર તાલુકાના ફતેપુર ગામે બે દિવસ અગાઉ રાત્રે નિંદર માણી રહેલા એક વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં જમીન માટે સગા પુત્રે જ નિંદર માણી રહેલા પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્પોટ થતા પોલીસે પિતાના હત્યારા … Read more

ચાઈના ક્લે માટીની આડમાં વિદેશી દારૃ લઈ જતુ ટ્રેલર ઝડપાયું

[ad_1] રાધનપુર તા.03  રાજસ્થાનથી ચાઈનાક્લે માટી ની આડ માં વિદેશી દારૃ લઈને આવતા ટ્રેલર બાતમીના આધારે પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી ઝડપી લીધું હતું. જેમાં  તપાસ કરતા માટી નીચેથી અલગ અલગ કંપનીની વિદેશી દારૃની બોટલો અને બીયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. રાજસ્થાનના જોધપુર થી ચાઈનાક્લે માટીની આડમાં … Read more

નારણપુરામાં વિવાદ બાદ હવે રાણીપમાં ડેબરીઝ માટે પ્લોટ શોધાશે

[ad_1]         અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022 નારણપુરા એ.ઈ.સી.પાસે આવેલા પ્લોટમાં ડેબરીઝ નાંખવા મામલે સ્થાનિકોએ ચકકાજામ કર્યા બાદ હવે રાણીપ વોર્ડમાં ડેબરીઝ  નાંખવા માટે પ્લોટ શોધવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ તથા દાણીલીમડા વોર્ડમાં રીવરફ્રન્ટ વિસ્તારમાં નાંખવામાં આવતા ભંગાર અને કાટમાળને તાકીદે દુર કરવા પણ બેઠકમાં તંત્રના સંબંધિત અધિકારીઓને તાકીદ કરાઈ હતી.આજે … Read more

સગર્ભા – ધાત્રી માતા અને બાળક માટે 1000 દિવસ સુધી મફત કરિયાણું અપાશે

[ad_1] મહિલા અને  બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડની જોગવાઇ આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે 1,153 કરોડ ખર્ચવાનું આયોજન ગાંધીનગર : રાજ્યના નાણામંત્રીએ મહિલા અને બાળવિકાસ વિભાગ માટે 4976 કરોડનું બજેટ ફાળવ્યું છે જે અનુસાર સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો … Read more

ગૌશાળા અને પાંજરાપોળની જાળવણી માટે 500 કરોડના ખર્ચે ગૌ માતા પોષણ યોજના

[ad_1] શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ પ્રવૃત્તિ માટે 100 કરોડની જોગવાઇ રાજ્યના પશુપાલકો અને માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત ગાંધીનગર : રાજ્યના પશુપાલકો અને માછીમારો દ્વારા ખેડૂતોની જેમ કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ લોન માટે સમાન વ્યાજ સબવેન્શન પ્રદાન કરવાની માગણી કરવામાં આવી છે જેથી રાજ્ય સરકારે તેમના માટે ટૂંકાગાળાની … Read more

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન, ઉત્પાદન ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક મિશન

[ad_1] વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ  રાજ્યમાં ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટયૂટ સ્થપાશે, સુરત, જામનગર અને જૂનાગઢ સહિત વિજ્ઞાાન કેન્દ્રો માટે 25 કરોડની ફાળવણી ગાંધીનગર : રાજ્યમાં ડિજીટલ સેવાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને 670 કરોડનું બજેટ ફાળવ્યું છે જે પૈકી રાજ્યમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક મિશનની સ્થાપના કરવાની જાહેરાત … Read more

સ્મીમેર હોસ્પિટલમાં નર્સ અને મહિલા એટેન્ડન્ટ વચ્ચે જામી ગઇ

[ad_1]  – વર્ગ-4ના કર્મચારીઓએ ભેગા થઇ રોષ વ્યક્ત કર્યો સુરત: સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે સ્ટાફની માંગણી કરવાના મુદે નર્સ અને મહિલા અટેન્ડન વચ્ચે બોલાચાલી થતા હોબાળો થયો હતો.  પ્રાપ્ત વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં એસ.આઇ ઓફિસમાં વર્ગ ૪ના કર્મચારીઓ અટેન્ડન તરીકે કામગીરી કરે છે. આજે સ્મીમેરના કોઇ વોર્ડ માંથી નર્સે સેનેસ્ટેશન વિભાગમાં ફોન કરીને મહિલા અટેન્ડન … Read more

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર યોજનામાં જમીન સંપાદનનું પૂરતું વળતર નહીં મળતા ખેડૂતોનું આંદોલન

[ad_1] વડોદરા,રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોની તા.૩૧મી માર્ચે શેરખી ખાતે બાપા સીતારામ મંદિરે મીટિંગ મળશે. જમીન વળતરના આર્બિટ્રેશનના કેસોનો નિવેડો લાવી ખેડૂતોની તરફેણમાં નિર્ણય કરવા સરકાર સામે આંદોલન કરવા નક્કી થયું છે. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા જણાવાયું છે કે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો કામ બંધ કરાવી દેશે. … Read more

રૃા.૨ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧૦ મહિનાની કેદ

[ad_1] સુરત બમણી રકમનો દંડઃ પીવીસી દરવાજા -વીન્ડોની ઉધાર ખરીદીના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા એક લાખના બે ચેક રીટર્ન થયા હતા રૃ.2 લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ દોષી ઠેરવી 10 માસની કેદ,નકરાયેલા ચેકની બમણી રકમ ચાર લાખ ફરિયાદીને ત્રીસ દિવસમાં વળતર ન ચુકવે તો વધુ ચાર માસની કેદની … Read more

error: Content is protected !!