ગુજરાતનું રૂ. 2,43,965 કરોડનું બજેટ : 560 કરોડની પુરાંત
[ad_1] વિધાનસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ : શહેરી-ગ્રામીણ આવાસ, કૃષિ કલ્યાણ અને સિંચાઈ સુવિધા પર ફોકસ ખેડૂતોને વીજ જોડાણો ઝડપથી આપવાનો વાયદો : રૂા. 51001 કરોડનું જાહેર દેવાનું વ્યાજ ચૂકવવા સરકારે મહેસૂલી આવકના 21.15 ટકા રકમનો ખર્ચ કરવો પડશે રૂ. 11,999 સુધીના પગારદારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ અપાશે અમદાવાદ : ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે … Read more





