જામનગરની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્યનો પ્રારંભ
[ad_1] જામનગર, તા. 07 જામનગર શહેર અને જિલ્લા સહિતની ખાનગી અને પ્રાથમિક સરકારી તેમજ અર્ધસરકારી શાળાઓમાં રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ આજથી શિક્ષણકાર્યનો પ્રારંભ થયો છે, અને વિદ્યાર્થીઓને સોશિયલ ડિસટન્સ જાળવીને પ્રવેશ આપી શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાથી ઓનલાઈનની સાથે ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ … Read more





