કલાર્કની પરીક્ષા માટે ફુલપ્રુફ પ્લાન, પેપર પહોંચાડનાર વાહનોમાં GPS લગાડાશે
[ad_1] – સુરત શહેરમાં કુલ 54005 ઉમેદવારો માટે 156 બિલ્ડીંગમાં 1801 બ્લોકમાં વ્યવસ્થા, તમામનું રેકોર્ડીંગ થશે સુરત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની બની રહેલી ઘટનાઓને ધ્યાને લઇને આ રવિવારે લેવાનારી કર્લાકની પરીક્ષામાં ફુલપ્રુફ પ્લાન બનાવાયો છે. સુરત શહેરમાં ૫૪,૦૦૫ ઉમેદવારો પરીક્ષા આપવાના છે તે તમામનું રેકોર્ડીંગ કરાશે. આગામી 13 મી ફેબુ્આરીએ ગુજરાતભરમાં ગુજરાત … Read more





