ચેક રીટર્ન કેસમાં આરોપીને સજાનો નીચલી કોર્ટનો હુકમ રદ કરાયો
[ad_1] સુરત રૃા.97 હજારના ચેક રીટર્નના 19 કેસમાં સજાનો કાયદાનો ભૂલ ભરેલો હોવાનો સેશન્સ કોર્ટનો નિર્દેશ યાર્નના પેમેન્ટ પેટે રૃા.97 હજારના 19 ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે આરોપીને કરેલી સજાનો વાદગ્રસ્ત હુકમ એડીશ્નલ સેશન્સ જજ વિવેક મપારાએ કાયદાનો ભુલ ભરેલો ગણીને રદ કરી આરોપીને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો હતો. મંગલેશ્વર ટેક્સટાઇલના સંચાલક ચંદ્રપ્રકાશ નારાયણપ્રસાદ અગ્રવાલે … Read more





