પાર્કિંગ માટે દરેક રસ્તાઓ પર સરખા નિયમ રાખવા માગણી
[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર રિલીફ રોડ, ગાંધીરોડ, ટંકશાળ રોડ, રેવડી બજાર મસ્કતી માર્કેટ અને કાળુપુર ટાવર પાસે પાર્કિંગ કરવા માટેના જુદાં જુદાં ધોરણો ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવતા હોવાથી તેમના વેપાર પર અસર પડી રહી હોવાની એક ફરિયાદ પોલીસ કમિશનરને રિલીફ રોડના વેપારીઓએ કરી છે. રિલીફ રોડના વેપારીઓની ફરિયાદ છે કે તેમના રોડ પર … Read more





