અમદાવાદ: રિક્ષાચાલકના પુત્રને NDAમાં પ્રવેશ મળ્યો
[ad_1] અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2022 રવિવાર અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો હેમલ શ્રીમાળી જ્યારે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે શહીદ મેજર રિષિકેશ રામાણીના પિતા વલ્લભ રામાણીના હાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ પુરસ્કાર મળ્યુ હતું. તે સમયે વલ્લભ રામાણીએ હેમલને સૈનિક શાળા માટે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. વલ્લભ રામાણીની વાત માનીને હેમલે પરીક્ષા આપી … Read more




