Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અડાજણમાં પડોશી માતા-પુત્રીએ રૂ. 1.36 લાખના દાગીના તફડાવ્યા

[ad_1] – પડોશીને ઘરની ચાવી આપતા પહેલા ચેતવા જેવો કિસ્સોઃ સીસીટીવીએ પડોશી મહિલાની પોલ ખોલી (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર અડાજણના આનંદ મહલ રોડ સ્થિત જય કોમ્પ્લેક્ષમાં ઇન્સ્યોરન્સ કંપનીના સેલ્સ મેનેજરના ઘરને પડોશી મહિલા અને તેની બે પુત્રીએ નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવી વડે રૂ. 1.36 લાખના દાગીના ચોરી કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે. અડાજણના આનંદ … Read more

રાષ્ટ્રીય અર્થતંત્રને નુકશાન પહોંચાડી તથા રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકી આતંરરાષ્ટ્રીય લોકલ કોલને તબ્દીલ કરતા રેકેટનો પર્દાફાશ

[ad_1] અમદાવાદ તા. 27 ફેબ્રુઆરી, 2022, રવિવાર  એ.ટી.એસ. ગુજરાતને માહિતી મળી હતી કે, એસ.જી.હાઈવે અમદાવાદ ખાતે આવેલ એક  કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં ઈન્સ્ટૉલ કરેલ TATA કાંપનીની 150 ચેનલની SIP Trunk લાઈન પરથી ગેરકાયદેસર રીતે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની ગાઈડલાઈન વિરૂધ્ધમાં  ભારતમાં ઘણા લોકલ કોલ થયા હતા જે માહિતી વેરીફાય કરતા આ લોકલ કોલ્સ મોટા ભાગે સાઉદી અરેબીયા ખાતેથી … Read more

બુડીયા ચોકડી પર ટ્રેક બાઇક સવાર દંપતીને અડફટે લીધું, પતિનું મોત

[ad_1] – બે માસૂમ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યુંઃ પાંડેસરા મણીનગરનું દંપતી સચિન સબંધીને ત્યાંથી પરત આવતું હતું સુરત,: સચીનના બુડીયા ચોકડી પાસે ગુરૃવારે રાતે ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા દંપતિ પૈકી યુવાનનું મોત નીંપજયુ હતુ. જયારે તેમની પત્નીને સામાન્ય ઇજા થઇ હતી. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં મણીનગરમાં રહેતા ૪૦ વર્ષીય બંન્ટીસીંગ … Read more

સુરતના યંગસ્ટર્સમાં શિવરાત્રીની ઉજવણી-ઉપવાસનો ક્રેઝ વધ્યો

[ad_1] – યંગસ્ટર્સ અને ખાણી પીણીની શોખીન માટે ફરાળી વાનગીઓ બની રહી છે સુરતી ટેસ્ટમાં – ફરાળી, ચેવડો અને ખીચડી સાથે હવે ફરાળી ઉંધીયું, ફરાળી પાત્રા, રતાળુ કંદ અને ફરાળી મુઠીયા ઉપરાંત ચટણી પણ ફરાળી પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર શ્રાવણ માસ હોય કે શિવરાત્રી જેવા મોટા તહેવારો આ દિવસોમા ઉપવાસ રાખતા યંગસ્ટર્સનું પ્રમાણ વધી રહ્યું … Read more

સચિન જીઆઇડીસીની કંપનીના કર્મચારીનું કારસ્તાન

[ad_1] – મહિલાને લગ્નની લાલચ આપી શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી – નોકરીમાંથી પણ કઢાવી મુકીઃ લગ્નની વાત કરતા જ ઉશકેરાયને કહ્યું આપણા કોઇ સંબંધ નથી, તું દુર થઇ જા એમ કહી નંબર બ્લોક કરી દીધો (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અનેક વખત શરીરસંબંધ બાંધ્યા … Read more

વડોદરા: કોંગ્રેસને જીતાડી એટલે પાંચ વર્ષ રસ્તો નહીં થાય: ભાજપ મહિલા કોર્પોરેટરનો ઉડાઉ જવાબ

[ad_1] – ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર વિરુદ્ધ શહેર પ્રમુખને 12 સોસાયટીના પ્રમુખની રજૂઆત વડોદરા, તા. 27 વડોદરા શહેરના છાણી વિસ્તારમાં જ્યાં કોઈ રહેઠાણ નથી અને ખેતરો છે ત્યાં ભાજપના કોર્પોરેટરના સૂચનથી રસ્તો બનાવી દેવામાં આવ્યો ત્યાંરે છાણી રામાકાકા ની દેરી સામે પેટ્રોલ પંપ થી ક્રિષ્ના એમ્પાયર સુધીનો રસ્તો બનાવવા માટે ભાજપના વોર્ડ નંબર બે ના … Read more

ત્રણ જિલ્લામાં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપી બે વર્ષ બાદ ઝડપાયો

[ad_1] વડોદરા તા.27 વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા દારૂના ગુનામાં વોન્ટેડ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામનો વિજય રમેશ મુનિયા અંકોડિયા કેનાલ પાસે આવવાનો છે તેવી બાતમીના આધારે જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોર્ડે અંકોડિયા કેનાલ પાસે વોચ ગોઠવી વિજયને ઝડપી પાડયો હતો તેની સામે નોંધાયેલા અડધો ડઝન જેટલા ગુનાઓમાં તે વોન્ટેડ છે. … Read more

જામનગરમાં નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખર્ચે પાઈપ લાઈન નેટવર્કનું કામ હાથ ધરાશે

[ad_1] જામનગર તા. 27 જામનગર શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે રૂ. 35 કરોડના ખર્ચે પાઇપ લાઇનનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. આ કામ પૂર્ણ થયા પછી સમગ્ર વિસ્તાર ટેન્કર મુક્ત બનશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ નાકા વિસ્તા , … Read more

જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરાઈ

[ad_1] જામનગર, તા.27 જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી .અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આ સમયે મેયર બીનાબેન કોઠારી અને વ્હોરા સમાજના અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા. આ સૈફી ટાવરનો પાયો હિઝ હોલીનેઝ મહારાજા જામ રણજીતસિંહજી બહાદુર મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર સ્ટેટ એ તા. 20/04/1920ના … Read more

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો અંતિમ દિવસ: ઈલેક્શન સ્ટ્રેટેજી, મિશન 2022 રોડમેપ રજૂ કરાશે

[ad_1] દ્વારકા, તા. 27 ફેબ્રુઆરી 2022 રવિવાર ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારકા ડિકલેરેશન જારી કરશે. દ્વારકા ડિકલેરેશન કોંગ્રેસનું 2022 માટે ઘોષણપત્ર હશે. ઇલેક્શન સ્ટ્રેટેજી, મિશન 2022 રોડમેપ પણ રજૂ કરાશે. ત્રણ દિવસ ચર્ચાયેલ મુદ્દાઓ બાદ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાયું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા ત્રિ-દિવસીય … Read more

error: Content is protected !!