Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાબરકાંઠામાં ફૂડ સેફ્ટી વ્હીકલમાં 3 દિવસમાં દૂધના 383 અને તેલના 96 નમૂના ચકાસાયા

[ad_1] હિંમતનગર, તા.26 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા તાલુકામાં ફૂડ વિભાગ દ્વારા ૩ દિવસ માટે ફૂડ સેફ્ટી વ્હીકલ દ્વારા દૂધના ૩૮૩ અને તેલના ૯૬ નમૂના સ્થળ ઉપર ચકાસવામાં આવતા તમામ નમૂના વિભાગના ધારાધોરણ મુજબ ખરા ઉતર્યા છે. ફૂડ વ્હીકલ દ્વારા નમૂના ચકાસવાની સાથે તાલીમ પ્રોગ્રામ અને રજિસ્ટ્રેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા … Read more

આત્મઘાતી વિસ્ફોટમાં દંપતીના મોત મામલે એસઓજીને તપાસ સોંપાઇ

[ad_1] મોડાસા,તા. 26 અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે  મોડસ ઓપેરન્ડી અજમાવી શરીરે ડીટોનેટર પદાર્થ વીંટાળી પત્નીને ભેટી વિસ્ફોટ કરી પત્ની સહિત પોતાનું મોત નીપજાવવાની ઘટનાએ રાજયભરમાં ચકચાર જગાવી છે. ત્યારે આ  વિસ્ફોટ પ્રકરણે વધુ તપાસ જિલ્લા સ્પેશ્યલ  ઓપેરશન ગુ્રપને સોંપાઈ હતી. અને આ ટીમ સહિત એલસીબી,પેરોલ ફર્લો સ્કોડ સહિતની જુદી જુદી ટીમો દ્વારા … Read more

બંને જિલ્લાના કેટલાંક છાત્રો 50 કિ.મી પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડરે પહોંચ્યા

[ad_1] હિંમતનગર, તા. 26 રશિયા દ્વારા યુક્રેનમાં થઈ રહેલા હુમલા પછી ખાસ કરીને મેડીકલમાં અભ્યાસ માટે યુક્રેનમાં રહેતા સાબરકાંઠા અને અરવલ્લીના છાત્રો વતનમાં આવવા માટે  પ્રયાસ કરી રહ્યા છે. છાત્રોને રોમાનિયાથી એરલીફ્ટ કરવાની ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે જાણવા મળ્યા મુજબ ગત રાત્રે ભારતની એમ્બેસી દ્વારા લક્ઝરી મારફતે કેટલાક મેડીકલ છાત્રોને પોલેન્ડ બોર્ડર … Read more

અમદાવાદ મ્યુનિ.ના વર્ગ-એકના માત્ર ૬૧ અધિકારીઓએ તેમની મિલકત જાહેર કરી

[ad_1] અમદાવાદ,શનિવાર,26 ફેબ્રુ,2022 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ પૈકી મોટાભાગના અધિકારીઓ નિયમ મુજબ તેમની આવક જાહેર કરતા ના હોવાનો મુદ્દો મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ચર્ચાયો હતો.વર્ષ-૨૦૨૧માં મ્યુનિ.માં ફરજ બજાવતા વર્ગ-૧ના માત્ર ૬૧ અધિકારીઓએ અને વર્ગ-૨ના ૩૮૪ અધિકારીઓએ તેમની મિલકત જાહેર કરી હતી. જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટર રફીક શેખે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને … Read more

પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે અધધ ખર્ચ કરાયો, અમદાવાદમાં બી.આર.ટી.એસ.ના ૧૨૩ બસ શેલ્ટર બનાવવા ૭૮ કરોડનો ખર્ચ કરાયો

[ad_1] અમદાવાદ,શનિવાર,26 ફેબ્રુ,2022 અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે બી.આર.ટી.એસ.ના કુલ ૧૪૧ પૈકી ૧૨૩ બસ શેલ્ટર બનાવવા પાછળ ૭૮ કરોડથી પણ વધુની રકમનું આંધણ કરવામાં આવ્યું છે.કેટલાક વિસ્તારમાં તો એક વખત બસ શેલ્ટર બનાવાયા બાદ ફરી જે તે બસ શેલ્ટરને તોડીને તેને રીનોવેટ કરવા પાછળ પણ અઢળક ખર્ચ કરવામાં આવ્યો છે.આમ છતાં હાલમાં પણ બી.આર.ટી.એસ.ની સેવા … Read more

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટયું : નવા પાંચ પોઝિટિવ કેસ

[ad_1] હિંમતનગર તા. 26 સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના પાંચ કેસ નોંાાયા છે અને એકિટવ કેસની સંખ્યા ઘટીને ૧૯ પર પહોંચી ગઇ છે. જયારે દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં શનિવારે હિંમતનગરના લાલપુર તથા ઘોલવાડા ગામના બે ૬૦ વર્ષીય વૃધ્ધો, ઈડરના માનગઢના  ૫૫ વર્ષીય મહિલા, પોશીનાના ગણાવા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધા અને વડાલીના મેધ ગામના … Read more

મોડાસા માર્કેટયાર્ડમાં સેસ કૌભાંડનો આક્ષેપ વેપારીઓએ રજૂ કરેલા બિલમાં વિસંગતતા

[ad_1] મોડાસા,તા. 26 મોડાસા માર્કેટયાર્ડ ખાતે કેટલાક વેપારીઓ દ્વારા યાર્ડમાં ફરજિયાત પણે ભરવી પડતી સેશની રકમથી બચવા કે ઓછી સેશ ભરવા ખોટા બીલ રજૂ કરાતાં હોવાનો આક્ષેપ ઉઠયો હતો.ખેડૂત એકતા મંચ દ્વારા આ પ્રકરણે કેટલાક વેપારીઓ દ્વારા ખેડૂતને અપાયેલ કાચા બીલ અને આજ વેપારીએ આજ ખેડૂતના યાર્ડમાં રજૂ કરેલા પાકા બીલની રકમમાં મસમોટો તફાવત આવતો … Read more

નગરપાલિકા સંચાલિત કચરાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગી

[ad_1] ડીસા, તા. 26 ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલી નગરપાલિકા સંચાલિત કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અવાર નવાર લાગતી આગના કારણે વાહન ચાલકો સહિત આસપાસમાં રહેતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ ગંગાનગરની સામે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટમાં અગમ્ય કારણોસર … Read more

ભાજપે નાના વેપારધંધાઓ ભાંગી નાંખીને ગુજરાતની તાકાત તોડી નાંખી-રાહુલ ગાંધી

[ad_1] દ્વારકાધીશને દર્શન કરી ગુજરાત કોંગ્રેસનો જુસ્સો વધારતા રાહુલ   જમીન પર રહી સત્ય માટે લડનારા કોંગ્રેસનું નેતૃત્વ કરશે, એ.સી. ઓફિસમાં બેઠા રહેલાને અમે જ પેકેજ કરી ભાજપમાં ધકેલી દેશું  રાજકોટ : ગુજરાત ધારાસભા-2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે  ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકામાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસીય શિબિરમાં આવ્યા હતા અને કોંગ્રેસ … Read more

યુક્રેનમાં ફસાયેલા 586 ગુજરાતી વિદ્યાર્થી પૈકી 100 પરત ફર્યા

[ad_1] બે દિવસમાં ફોન – ઇમેલથી સરકારને 114 ફરિયાદો મળી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને મુંબઇથી લાવવા બસો મોકલી,ગાંધીનગર કંટ્રોલરૂમ પર વધુ 64 ફોન આવ્યા યુધ્ધની સ્થિતિ વધુ વણસી છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓ કયારે પરત ફરશે તેવી વાલીઓની ચિંતા સતાવી રહી છે  અમદાવાદ : રશિયા અને યુક્રેન વચ્ચે યુધૃધ છેડાયુ છે ત્યારે મેડિકલ સહિત અન્ય અભ્યાસ માટે … Read more

error: Content is protected !!