સચિન જીઆઇડીસીની કંપનીમાં : સહકર્મચારીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે શરીર સંબંધ બાંધી તરછોડી
[ad_1] – લગ્નની વાત કરતા હિમાલય પરમાર ઉશકેરાઇને કહ્યું આપણા કોઇ સંબંધ નથી, તું દુર થઇ જા, નંબર બ્લોક કરી દીધોઃ નોકરીમાંથી પણ કઢાવી મુકી સુરતશહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દેવા ઉપરાંત નોકરીમાંથી પણ કઢાવી મુકનાર સહકર્મી વિરૂધ્ધ ગોડોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય … Read more




