યુક્રેન ખાતે જામનગર જિલ્લાના 7 વિદ્યાર્થીઓ નોંધાયા: તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત: તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર અપાયા
[ad_1] જામનગર, તા. 25 યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિને લઈ જામનગર જિલ્લાના 7 વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે હોવાની જામનગર જિલ્લા કંટ્રોલ રૂમને માહિતી મળેલી છે. જેમાં હંમેશ ચેતનકુમાર નિમ્બાર્ક, સરડવા કવનકુમાર તથા સાકેતા વેદુલા ઉપરાંત હેતવી પારઘી, મહર્ષ પટેલ, ફ્યુરંગી ગોસ્વામી તેમજ દિવ્યા મંગી નામના કુલ 7 વિદ્યાર્થીઓ હોવાનું જણાવાયું છે.તેમજ ઉપરોક્ત તમામ ભારતીય સ્ટુડન્ટ યુક્રેન ખાતે અભ્યાસ … Read more




