ઘાટલોડિયા,મકતમપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયા

On: February 26, 2022 2:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022

અમદાવાદના ઘાટલોડિયા અને મકતમપુરા ઉપરાંત થલતેજ વોર્ડમાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં
આવ્યા હતા.

ઘાટલોડિયા વોર્ડમાં ટી.પી.સ્કીમ.નંબર-૨,ઘાટલોડિયાના
ચાંદલોડિયા રેલવે સ્ટેશન સામેના સમાંતર ૯ મીટરના રોડ ઉપર કપાતમાં જતી દસ દુકાન અને
છ રહેણાંકના પાર્ટ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.થલતેજ વોર્ડમાં કલહાર એકઝોટીકા
પાસે ૧૭૦૦ ચોરસફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યુ હતું.મકતમપુરા વોર્ડમાં
રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે બાંધવામાં આવેલા એક-એક યુનિટ સહિતકુલ છ બાંધકામ
તોડી પાડવામાં આવ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!