જિલ્લામાં ખેતી વિષયક જોડાણોમાં દિવસે વીજળી આપવામાં ધાંધિયા
[ad_1] હિંમતનગર, તા. 25 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખેડુતોએ ઉનાળુ વાવેતર શરૂ કર્યું છે પરંતુ પ્રારંભે જ વીજ ધાંધીયા શરૂ થતાં ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે. દિવસે અપાતા વીજ પુરવઠામાં ભારે અનિયમિતા હોવાના આરોપ લાગ્યા છે. હજું ઉનાળો શરૂ થયો નથી અને આ રીતે વીજ ધાંધીયા શરૂ થતાં આકરા ઉનાળામાં ખેતી વિષયક વીજ પુરવઠો મળશે … Read more




