પોલીસ આવે કે કલેક્ટર કોઇના દબાણો નહીં તૂટે :મધુ શ્રીવાસ્તવનો હુંકાર
[ad_1] મેં પૈસો લીધો નથી કે ભ્રષ્ટાચાર કર્યો નથી જરોદ ગામમાં દબાણ દૂર કરવાની નોટિસ મળતાં મધુ શ્રીવાસ્તવે ખાતરી આપી કે ‘હું ધારૂં એ કરી શકું છું’ ગાંધીનગર : વાઘોડિયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દબાણ કરનારા વેપારીઓ કહ્યું છે કે – પોલીસ આવે કે કલેક્ટર, હું કોઇના દબાણ તૂટવા નહીં દઉં. હું ધારૂં એ … Read more




