Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લિંબાયતમાં દંપતી ઉંઘતું રહ્યું અને તસ્કરો રૂ. 3.51 લાખની મત્તા ચોરી ફરાર

[ad_1] – મેઇન દરવાજો ખુલ્લો હતો અને લોખંડની ગ્રીલના દરવાજાને અંદરથી બંધ કર્યો હતો, તે ખોલી તસ્કરો ઘરમાં ઘુસ્યા (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર લિંબાયતના કલ્પના રો હાઉસમાં લોખંડની ગ્રીલનો દરવાજો બંધ કરીને સુઇ ગયા હતા અને તસ્કરોએ તે ખોલી અંદર પ્રવેશી દાગીના અને રોકડ, મોબાઇલ મળી કુલ રૂ. 3.51 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. … Read more

અલથાણની સોસાયટીમાં વહેલી સવારે બે ચોર ત્રાટકયા, 7.20 લાખની ચોરી

[ad_1] – નિવૃત્ત વૃધ્ધના બંધ ઘરને નિશાન બનાવ્યું, બાઇક પર ચોરી કરવા આવનાર બે ચોર સીસીટીવીમાં કેદ (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર અલથાણની સિધ્ધી વિનાયક સોસાયટીમાં નિવૃત્ત વૃધ્ધના બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી રૂ. 7.20 લાખના દાગીના ચોરી તસ્કરો ભાગી ગયા હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બાઇક પર ચોરી કરવા આવનાર બે ચોર કેદ થઇ ગયા હતા. … Read more

આંજણાની કન્ટ્રક્શન સાઈટમાંથી રૂ. 1.75 લાખની સિમેન્ટ બારોબાર સગેવગે કરી દેવાઈ

[ad_1] – બે ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કરના ત્રણ ડ્રાઇવર અને સાઈટના વોચમેને છેતરપિંડી કરી, પોલીસે વોચમેનની અટકાયત કરી (પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર આંજણા ટેનામેન્ટની કન્સ્ટ્રક્શન સાઇટ પર અલ્ટ્રાટ્રેક કંપનીમાંથી મંગાવવામાં આવેલા ચાર પૈકી સિમેન્ટ ભરેલું એક ટેન્કરની કિંમત રૂ. 1.75 લાખનું બારોબાર સગેવગે કરી છેતરપિંડી કર્યાની ફરીયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાય છે. આંજણા સ્થિત એચ.ટી.સી-1 ટેક્સટાઇલ માર્કેટ … Read more

વરાછા વિસ્તારમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટોરના વિરોધમાં બેનર લાગ્યા

[ad_1] – આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો ગદ્દાર છે તેવા બેનરો લગાવ્યા, રાજકારણમાં ગરમાટો પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આપણા પાંચ કોર્પોરેટરો પક્ષ છોડી ભાજપમાં જતા તેમના વિરુદ્ધ વરાછા વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બોક્સ છોડનારા પ્રજાના છે તેવા બેનર લગાવાયા છે. સુરતના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પક્ષ નો છેડો ફાડી ભાજપમાં ગયા … Read more

વડોદરા: પાદરા નજીક કંપનીમાં ભીષણ આગથી નાસભાગ

[ad_1] વડોદરા, તા. 06 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. પાદરા મુજપુરથી બોરસદ જતા રોડ પર આવેલી કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ રહસ્ય અકબંધ છે. આગ ધીરે ધીરે લઇ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના તમામ કર્મચારીઓને કંપનીની બહાર કાઢવામાં આવ્યા હતા. … Read more

જામનગરમાં આવાસ કોલોની વિસ્તારમાં જુગાર અંગે દરોડો

[ad_1] જામનગર તા. 06 જામનગરમાં વામ્બે આવાસ કોલોની વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. જામનગરની સીટી-સી ડિવિઝનના પોલીસ સ્ટાફે મયુર નગર વિસ્તારમાં આવેલી વામ્બે આવાસ કોલોનીમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા … Read more

સગીર પુત્રની જુબાનીથી તેના પિતાની હત્યાના આરોપીને આજીવન કેદ ફરમાવતી અદાલત

[ad_1] જામનગર તા. 06 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના  ફગાસ ગામમાં વર્ષ 2015માં  એક શ્રમિકની  હત્યા નિપજાવાઈ હતી. તે બનાવ નજરે જોનાર એક મૃતકના પુત્ર ની જુબાની તથા અન્ય પુરાવા લક્ષમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીની પત્ની સાથે ભોગ બનનારે મૈત્રીકરાર કર્યા હોય આથી આ હત્યા કરવા માં આવી હતી. કાલાવડ તાલુકાના ફગાસ … Read more

પ્રિન્સિપાલ કામ વખાણતા હોવાથી વાતો ફેલાવી શિક્ષિકાને ધમકી : 4 સામે FIR

[ad_1] ઘાટલોડિયામાં આપઘાતનો પ્રયાસ કરનાર શિક્ષિકાની ફરિયાદ  રૂબરૂ કહેવા છતાં વાત નહીં સમજી સાથી શિક્ષક-શિક્ષિકાએ ધમકી આપ્યાનો આક્ષેપ : સિંગલ મધર શિક્ષિકા હવે ભયમુક્ત અરજી રદ કરવા જાણ કરી હોવા છતાં પુષ્પાબહેન ભીલ અવારનવાર બોલાવીને ધમકાવતા હતા અમદાવાદ : કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ પોતાના કેટલાક સાથી કર્મચારીઓના ત્રાસથી … Read more

ગુજરાતમાં 7મીથી ધો. 1થી 9માં ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

[ad_1] સંત્રાત પરીક્ષાઓ માટે ઓફ્લાઇન સ્કૂલો જરૂરી હતી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન ને કોરોના ઘટતાં એક મહિના બાદ ફરી ઓફ્લાઇન સ્કૂલ શરૂ કરવા સરકારનો નિર્ણય અમદાવાદ : કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગુજરાત સરકારે આજે રાજ્યમાં ધો.1થી9ની સ્કૂલોમાં 7મીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલોમાં … Read more

મૌલાના ઐયુબે અમદાવાદમાં સ્થાનિક યુવાનોમાં જેહાદનું ઝેર ઘોળ્યું હતું

[ad_1] કિશન ભરવાડ હત્યા કેસનો મામલો શાહઆલમ, દાણીલીમડા, ગોમતીપુર, વટવામાં રહેતા યુવાનો શબ્બીરની માફક સંપર્કમાં હોવાનો પૂછપરછમાં ખુલાસો અમદાવાદ : કિશન ભરવાડની હત્યામાં જમાલપુરના મૌલાના ઐયુબની સૌથી સક્રિય ભુમિકામાં સામે આવી રહી છે.  મૌલાના ઐયુબે શબ્બીરને કિશન ભરવાડની હત્યા કરવા માટે ઉશ્કેરણી કરી હતી અને હથિયાર આપ્યું હતું. એટલું જ નહી તેણે કાયદાકીય મદદ કરવા … Read more

error: Content is protected !!