[ad_1]
મહેસાણા,તા.5
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ફૂલ બજારોમાં વસંતપંચમીના દિવસે વિવિધ
પ્રકારના ફૂલો અને ફૂલહારનુ વેચાણ થયુ હતુ. જેમાં છેલ્લા પાં ંચ વર્ષની સરખામણીએ
ગુલાબમાં ૧૨૦ તથા ગલગોટામાં રૃપિયા ૯૦નો વધારો જોેવા મળ્યો છે. ધાર્મિક તહેવારો
અને લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવ ડબલ લઇ
વેપારીઓ ઉઘાડી લૂંટ કરવાનો મોકો પણ ચુકતા નથી.
સામાન્ય દિવસોની
સરખામણીમાં ફૂલોના ભાવ વસંત પંચમી અને લગ્નની મૌસમમાં ડબલ જોવા મળી રહ્યા છે. ં એક ગુલાબ ના
રૃ.૫ થી ૧૦ તથા ગુલાબનાફૂલોનો હાર રૃપિયા ૧૦૦ થી ૧૫૦ લેવામાં આવતો હોય છે.
જેમાં લગ્નોના ટાણે ફૂલો તથા હારના ભાવ
ડબલ થયા છે. જ્યારે સાદા પીળા હજારી
ગોટાના ફૂલ હાર રુપિય ૨૦ થી ૭૦ સુધીમાં બજારમાં વેચાઇ રહ્યા છે. દેવીદેવતાઓ ધાર્મિક
પ્રસંગો તેમજ લગ્નસિઝનમાં ં લાખો રુયિાના ફૂલોનુ વેચાણ થયુ
છે. ચાલુ સાલે માવઠાના કારણે ફૂલોનુ ઉત્પાદન ધટયુ છે.રાજ્ય ભરમાં માટા પ્રામાણમા લગ્નોની
સિઝનને ે લઇને ને ફૂલ બજારમાં તેજીનો માહેલ સર્જાયો છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ફૂલોના ભાવ વસંત
પંચમી અને લગ્નની મૌસમમાં ડબલ જોવા મળી રહ્યા છે.
છે. વેપારીઓના મત પ્રમાણે છેલ્લા
પાંચ વર્ષમાં ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળ્યા છે. લગ્ન પ્રંગે વિવિધ ડેકોરેશન તથા
વરરાજાની ગાડી શણગારવા ઇગ્લીશ ફલાવરનો
ઉપયેગ થાય છે અગાઉ ૨૫૦૦ થી૩૦૦૦ નો ખર્ચ થતે હતો તેમાં ૨૦૦૦ સુધીનો વધારો જોવા મળેલ
છે.લગ્નની સિઝનના કારણે ફૂલોની ડીમાન્ડ વધી છે.
[ad_2]
Source link






