વડોદરા: તરસાલીમાં ત્રાટકેલા તસ્કરો 1.95 લાખની મત્તા ચોરી કરી ફરાર

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી વડોદરાના તરસાલીમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, 1.95 લાખની મતા ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. શહેરના તરસાલી વિસ્તારમાં  રહેતા મીનાક્ષીબેન  પટેલ  ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમના પતિ ભરૂચ ખાતે સ્કૂલમાં ક્લાર્ક તરીકે … Read more

વડોદરા: 42 ગામો ની પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ, 20 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર મહીસાગર નદીમાંથી આજૂબાજૂના 42 ગામો ને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું હતું અને તેમાંથી 20 ફૂટ ઊંચે સુધી પાણીનો ફુવારો ઉડતો રહ્યો હતો. વડોદરા શહેર અને આજુબાજુના ગામો અને ઉદ્યોગોને પાણી પહોંચાડવા માટે મહીસાગર નદીમાં ફ્રેન્ચવેલ કરવામાં આવ્યા છે જેમાંથી પાણી મેળવીને લોકો … Read more

વડોદરા: લગ્નના પાંચ મહિના બાદ સાસરિયાઓ દ્વારા મેલીવિદ્યાથી કંટાળી પરિણીતાની ફરિયાદ

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર લગ્નના પાંચ મહિના બાદ સાસરીયાઓના શારિરીક અને માનસિક ત્રાસથી તેમજ અવારનવાર મેલી વિદ્યા થી કંટાળી પરિણીતાએ પતિ સહિત સાસરી પક્ષનાં ત્રણ સભ્યો વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર બદલ ફરિયાદ નોંધાવી છે. વડોદરા બરાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ જુલાઈ 2021 દરમ્યાન વૈભવ સુરેશભાઈ શાહ ( રહે- મધુ કુંજ … Read more

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં મિલકતોની રીવીઝન આકારણીની કામગીરી શરૂ

[ad_1] વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર નંબર 6, 10 અને 11 માં તમામ મિલકતોની રિવિઝન આકારણી કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં ચાર ઝોન છે અને દર ચાર વર્ષે એક ઝોનની  રીવિઝન આકારણી કરવામાં આવે છે. છેલ્લે કોર્પોરેશને 2016માં રિવિઝન આકારણી કરી હતી, … Read more

અરવલ્લી જિલ્લામાં એક વર્ષમાં 297 માર્ગ અકસ્માતમાં 165 વ્યકિતનાં મોત

[ad_1] મોડાસા,તા. 21 દેશમાં સુવિધાજનક માર્ગો માટે સરકાર દ્વારા અબજો રૃપિયાનો ખર્ચ કરાય છે,માર્ગ મરાતમને જાળવણીને લઈ ઠેર ઠેર ટોલનાકા ઉભા કરી ટોલ પણ ઉઘરાવાય છે. પરંતુ વધતા જતાં માર્ગ અકસ્માતો ઘટાડવામાં તંત્ર નબળું પુરવાર થઈ રહયું છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૯૭ વાહન અકસ્માતો સર્જાયા છે. અને આ અકસ્માતોમાં ૧૬૫ નિર્દોષ વ્યક્તિઓને જાન … Read more

ખાતરનું બારોબારીયું કરી કૃત્રિમ અછત ઉભી કરાયાના ધારાસભ્યના આક્ષેપ

[ad_1] પાટણ, તા.21 પાટણ જિલ્લામાં ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી કેટલાક મળતીયાઓ બારોબાર ખાતરનો વેપાર કરતા હોવાની ખેડૂતોની રજૂઆતના પગલે પાટણના ધારાસભ્યએ શુક્રવારના રોજ સરકારી નર્મદા ખાતર ડેપોની મુલાકાત લીધી હતી. જ્યાં ડેપો સંચાલક ખાતર ડેપોને તાળાં મારી નીકળી ગયો હતો. જે બાદ ધારાસભ્યએ ખેડૂતોને ઝડપથી ખાતર મળતું નહી થાય તો તાળાબંધી કાર્યક્રમ આપવાની જાહેરાત … Read more

ઇડર તાલુકાના 70 ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી મામલે આવેદન

[ad_1] ઇડર, તા. 21 ઇડર તાલુકાના ૭૦ જેટલા ખેડૂતો પાસેથી ૧ કરોડથી વધુની મગફળી ખરીદી છેતરપીંડી ાચરવાને મામલે શુક્રવારે ખેડૂતોએ ધારાસભ્ય હિતુ કનોડિયાને આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન થકી વિનંતી કરાઈ હતી કે, ખેડૂતોને કાળી મજુરીના પૈસા પરત અપાવવા સરકાર દરમિયાનગીરી કરે. ઇડર તાલુકાના ૧૦ જેટલા ગામોના ૭૦ ખેડૂતોએ ડોલ્ફીન એગ્રો નામની કંપની માટે … Read more

બાયડ પોલીસ સ્ટેશનમાં અધિકારી-ભાજપ અગ્રણી વચ્ચે બોલાચાલી

[ad_1] હિંમતનગર, તા. 21 બાયડ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને ડેમાઈ ગામના ભાજપ અગ્રણી વચ્ચે તૂં..તૂં, મેં..મેં થયા પછી ૯૬ સેકન્ડનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. આવેશમાં આવેલા અધિકારીએ અગ્રણીને કહ્યું કે તારાથી થાય તે કરી લે જે બધી કોર્ટ ખુલ્લી છે. આ મામલા પછી બાયડ પોલીસની અનેક પ્રકારની કામગીરી શંકાના દાયરામાં … Read more

મહેસાણામાં 314, પાટણમાં 217 અને બનાસકાંઠામાં 179 કોરોના સંક્રમિત

[ad_1] મહેસાણા, પાલનપુર, પાટણ, તા.21 મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં વધઘટ થતી રહેવા સાથે આજે શુક્રવારે કોરોનાના ૭૧૦ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં મહેસાણામાં ૩૧૪ તથા બનાસકાંઠામાં ૧૭૯ અને પાટણમાં ૨૧૭ કોરોના દર્દીઓનો સમાવેશ થાય છે. એક તરફ સરકાર કોરોના કેસ ઘટાડવાના પ્રયાસો હાથ ધરી રહી છે. બીજી તરફ રાજકીય … Read more

બેકાબુ ટ્રેકટરે રિક્ષાને અડફેટે લેતા એક વ્યકિતનું મોત

[ad_1] વિજયનગર, તા. 21 વિજયનગર તાલુકામાં ચિઠોડા નજીક બોગાપાડા રોડ ઉપર ટ્રેક્ટરની ટકકરે રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં રિક્ષા ચાલકનું મોત થતા ટ્રેકટર મૂકી નાસી છૂટયો હતો. ટ્રેકટરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ચિઠોડા પોલીસે તપાસ હાથ ધરી છે. તાલુકાના ચિઠોડા નજીક બોગાપાડાના ફરિયાદી  રહીશ પંકજકુમાર સાજાજી ખરાડીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં ચિઠોડા નજીક બોગાપાડા રોડ ઉપર … Read more

error: Content is protected !!