માવઠાની આગાહી : સાબરકાંઠા જિલ્લામાંં ભારે ધુમ્મસ છવાતા વિજિબિલીટી ઘટી

[ad_1] હિંમતનગર તા. 21 ગુજરાતમાં હવામાન વિભાગે તા.૨૧ અને ૨૨ જાન્યુઆરી દરમ્યાન માવઠંુ થવાની કરેલ આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લા સહિત હિંમતનગર પંથકના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં શુક્રવારે વહેલી પરોઢે એકાએક વાતાવરણમાં પલટો આવી મોટાપ્રમાણમાં ધુમ્મસ છવાઈ જતા વિજિબિલીટી ઘટવાની સાથે વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓ પડતા ધોળે દિવસે વાહનોની હેડ લાઈટો ચાલુ કરી ધીમી ગતિએ … Read more

લઘુત્તમ પારો ઉંચકાતા લોકોને કડકડતી ઠંડીમાં મળી નોંધપાત્ર રાહત

[ad_1] ભુજ,શુક્રવાર વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરાથી કચ્છના વાતાવરણમાં પરિવર્તન આવ્યેંું છે. ભેજના પ્રમાણમા વાધારો સાથે સવારે અનેક વિસ્તારોમાં ઝાકળીયો માહોલ છવાયો હતો. લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં ઘણી રાહત જોવા મળી હતી. હવામાન ખાતા દ્વારા છુટાછવાયા સૃથળોએ હળવા વરસાદની આગાહી વચ્ચે વાદળ છાયા માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બપોરના સમયે પવનની ગતિ વાધતા ધુળની ડમરી … Read more

ખરાબ વાતાવરણના લીધે દાડમ અને રાયડાના પાકને નુકસાન થશે

[ad_1] આણંદપર(યક્ષ)તા.૨૧ કચ્છમાં પણ બે દિવસ માવઠાની આગાહીના પગલે આજે સવારાથી માક અને દિવસભર ધાબોડીયા વાતાવરણ રહ્યો હતો. દિવસભર તોફાની પવન ફુંકાતા રાયડા તેમજ દાડમના પાકને નુકશાન થવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડુતોની વાડીમાં ઉભેલા પાકો તેમજ લોકોમાં બીમારીનો વાધારો જોવા મળશે. આજાથી  ગોરંભાયેલા વાતાવરણ અને માવઠાના કારણે હાલ વાવેતર કરેલા શિયાળુ પાકને નુકશાન … Read more

કોરોનાના કેસોમાં આંશિક વધઘટ વચ્ચે નોંધાયા ૨૪૬ કેસ

[ad_1] ભુજ,શુક્રવાર કચ્છ જિલ્લામાં ગુરૃવારે એક જ દિવસમાં ૩૪૬ કોરોનાના કેસોથી ફફડાટ મચી ગયો હતો તેવામાં આજે પણ કેસો વાધે તેવી દહેશત હતી પરંતુ કોરોનાના કેસોના આંકડાઓ નાટકીય રીતે વાધ ઘટ થતા હોય તેમ આજે શુક્રવારે ઘટાડા સાથે ૨૦૬ નોંધાયા હતા. ભુજ શહેરમાં આજે ૪૮, ગાંધીધામ શહેરમાં ૬૫ કેસો નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અબડાસાના … Read more

સાબરકાંઠામાં કોરોનાના નવા 85 કેસ : હિંમતનગરમાં આધેડનું મોત

[ad_1] હિંમતનગર તા.  21 સાબરકાંઠા જિલ્લાના હોટસ્પોટ ગણાતા હિંમતનગર શહેરમાં કોરોના સંક્રમિત થયેલા ૧ વૃધ્ધનું શુક્રવારે મોત થયુ હતુ. જયારે શુક્રવારે હિંમતનગર પંથકમાં સૌથી વધુ ૫૪ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં શહેરના ૪૨ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન રહી સારવાર મેળવી રહ્યા છે. જયારે સપ્તાહમાં ત્રણ વ્યકિતના … Read more

ગુજકેટ ફોર્મ ૨૫મીથી ભરાશે : એપ્રિલ અંતમાં પરીક્ષા

[ad_1] અમદાવાદ ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ૨૫મીથી ગુજકેટના ઓનલાઈન ફોર્મ ભરાશે અને જે ૫મી ફેબુ્રઆરી સુધી ચાલશે.ગુજકેટ પરીક્ષા ફી ૩૦૦ રૃપિયા છે અને જે  પણ ઓનલાઈન ભરાશે.ગુજકેટના ફોર્મ ૧૨ સાયન્સના એ,બી અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થીઓ ભરી શકે છે. આ વર્ષે બોર્ડ પરીક્ષા ૨૮મી … Read more

ટેકનિકલ કોલેજોમાં AICTE દ્વારા આઈડીયા લેબ સ્થપાશે

[ad_1] અમદાવાદ એઆઈસીટીઈ અપ્રુવ્ડ ટેકનિકલ કોલેજો-યુનિ.ઓમાં એઆઈસીટીઈ દ્વારા આઈડીયા લેબ શરૃ કરાશે.જે અંતર્ગત જીટીયુ દ્વારા તમામ ટેકનિકલ કોલેજો પાસેથી અરજીઓ પણ મંગાવાઈ છે.દરમિયાન જીટીયુ દ્વારા તેના વાર્ષિક પદવીદાન સમારોહની પણ જાહેરાત કરાઈ છે જે મુજબ ૨૭મી જાન્યુઆરીએ કોન્વોકેશન યોજાશે.ગુજરાત યુનિ.નું કોન્વોકેશન પણ જાન્યુ.અંત સુધીમાં અથવા ફેબુ્ર.ના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જીટીયુનો ૧૧મો વાર્ષિક પદવીદાન સમારોહ ૨૭મીએ … Read more

અમદાવાદમાં સૌથી વધુ સિરો પોઝિટિવિટી ધરાવતા પશ્ચિમના વિસ્તારના ત્રણ ઝોનમાં જ સૌથી વધુ કેસ

[ad_1] અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022 અમદાવાદ શહેરમાં ગુરુવારે નવ હજારથી  પણ વધુ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં વધતા નવા કેસની વચ્ચે થયેલા ઘટસ્ફોટમાં છ મહિના અગાઉ મ્યુનિ.દ્વારા કોરોના વેકિસન લીધા બાદવ્યકિતના શરીરમાં ડેવલપ થતા એન્ટી બોડીપોઝિટિવિટી રેશિયો કેટલા ટકા સુધી ડેવલપ થયો છે એ જાણવા સિરો પોઝિટિવિટી સરવે કરાવાયો હતો.આ સરવેમાં દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર ઉપરાંત વેજલપુર, … Read more

મોડાસામાં કોરોનાના નવ સહિત જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા

[ad_1] મોડાસા,તા. 21 કોરોનાની ત્રીજી લહેરમાં અરવલ્લી જિલ્લામાં સંક્રમણ વધ્યુ છે. આજે મોડાસા તાલુકામાં કોરોનાના નવ સહિત જિલ્લામાં ૧૬ કેસ નોંધાયા છે. જિલ્લાાં ૬૦ એકિટવ કેસ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૭ પૈકી ૧૦૬ દર્દીઓ સાજા થયા છે. અરવલ્લી જિલ્લામાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. એક તરફ લગ્નસરાની સીઝન,દ્યાર્મિક અને રાજકીય કાર્યક્રમો,ઉજવણીઓના દૌર વચ્ચે વધતા … Read more

બાયડ તાલુકાના સરસોલી તળાવમાંથી યુવતીની આખરે લાશ મળી આવી

[ad_1] બાયડ,તા. 21 બાયડ તાલુકાના સરસોલી ગામના તળાવમાંથી વાલ્મીકી સમાજની યુવતીની લાશ મળી આવતા પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. બાયડના સરસોલીમાં ૨૩ વર્ષીય યુવતી બુધવાર સાંજથી ગુમ થઈ હતી. ગુરૃવારે ગામના તળાવમાં દુપટ્ટો અને ચપ્પલ મળી આવતા અનેક પ્રકારની આંશકાઓ જન્મી હતી. બે દિવસ અગાઉ સાંજે ૫ વાગ્યા તે ઘરેથી નીકળી હતી. પરંતુ મોડે … Read more

error: Content is protected !!