Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વાલ્મિકી સમાજના પ્રશ્નો મુદ્દે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રા

On: January 2, 2022 3:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 1

ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને
લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત શનિવારે માલપુરથી ગાંધીનગર સુધીની દંડવત પ્રણામ યાત્રાનો
પ્રારંભ કર્યો હતો.આ દંડવંત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ ૧૨૦
કીમીની દંડવંત યાત્રા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી
નીકળતા મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.

ગુજરાતમાં વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો અને સફાઈ કામદારોના
પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા બે વર્ષ અગાઉ માલપુરથી દિલ્હી સુધીની
પદયાત્રા યોજી દેશના વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું. પરંતુ આ પડતર પ્રશ્નોને લઈ
જરૃરી નિર્ણય નહી કરાતાં હાલ પણ સફાઈ કામદારો મુશ્કેલીઓ વેઠી રહયા છે.

 સફાઈ કામદારોની માંગણીઓ
જેવી કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચૂકવવા
,
પ્રોવીડ ફંડ ચૂકવવા,મહેકમ પ્રમાણે
સફાઈ કામદારોની તમામ જગા કાયમી ધોરણે ભરવા
,રદ કરાયેલ
શિક્ષણ ક્ષેત્રની ૨ ટકા અનામત લાગુ પાડવા
,છુટા કરાયેલ
સફાઈ કામદારોને ફરજ પર પરત લેવા
,સમાજ માટે
સોસાયટી બનાવવા અને વર્ગ-૪ ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગને લઈ
સમાજના અગ્રણી લાલજી ભગત માલપુરથી ગાંધીનગર સુધીના આશરે ૧૨૦ કીમીના અંતરની દંડવત પ્રણામ
યાત્રા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!