ખાતરના ભાવ વધારાથી જિલ્લાના 1.88 લાખ ખેડૂતોને ફરીવાર બોજ
[ad_1] હિંમતનગર, તા. 3 ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ્સના ભાવમાં વૈશ્વિક વધારો થયા પછી જિલ્લામાં પણ એન.પી.એ. ખાતરમાં સતત વધી રહેલા ભાવ વધારાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. માત્ર ૮ મહિનામાં જ બોરી દીઠ રુ ૮પ૦ નો વધારો ખેડૂતો માટે અસહ્ય થઈ પડતાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૧.૮૮ લાખથી વધુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી … Read more




