સિવિલ હોસ્પિટલ ખાતે 4થી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન
[ad_1] ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પ ચાલશે. રાજ્ય સરકાર અને ક્યોર ઇન્ટરનેશનલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો છે. પ્રતિ 1 હજાર બાળકે 1 બાળકના પગ જન્મજાત વાંકા હોય હોય છે. જો આ બાળકને સમયસર સારવાર મળે તો તે સામાન્ય બાળકની જેમ હરફરી શકે છે. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 75 … Read more




