ભરૂચ જિલ્લા માં ગ્રામ પંચાયતોની ચૂંટણીનનો ધમધમાટ

[ad_1] ભરૂચ: જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેના પગલે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સતત ધમધમતી રહી હતી. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં જંબુસર … Read more

ગુજરાતના વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે UPSCની તાલીમ મળી રહે તે માટે VUFનું પ્રેરણાદાયી અભિયાન

[ad_1] – કેનેડા જતાં પહેલા સંપર્ક કરનાર કોઈ પણ સમાજની વ્યક્તિને ત્યાં તમામ મદદ આપવાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જાહેરાત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા-દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જતી હોય કે, નોકરી-ધંધા અર્થે જતી હોય અને જો તેમને … Read more

શનિવારે વાગરા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઈવ યોજાશે

[ad_1] ભરૂચઃ કોરોનાની મહામારીમાં કોરોના જેવા ગંભીર રોગથી બચવા હાલ કોવિડ-૧૯ રસીકરણ જ એક માત્ર ઉત્તમ ઉપાય છે. કોરોના સામે લડવાની શક્તિમાં વધારો કરી શકાય તે માટે ૧૮ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જરૂરી છે. ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ હાલ કાર્યરત છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં તા.૦૪/૧૨/૨૦૨૧ … Read more

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત રાખવા માગણી

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ના સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરીને શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરી માંથી મુક્ત રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ … Read more

વર્લ્ડ હેન્ડીકેપ ડે : નવસારીના 47 વર્ષીય પેરા એથલીટ યઝદી ભમગરા 2005 થી એકપણ નેશનલ ટુર્નામેન્ટ હાર્યા નથી

[ad_1] સુરત, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર કોઈપણ કાર્યની સાર્થકતા પ્રબળ ઈચ્છા પર અલલંબે છે અને જાણીતી એક કહેવત પણ છે કે ‘મન હોયતો માળવે જવાય.’ આ કહેવતનું એક ઉત્તમ ઉદાહરણ નવસારીના 47 વર્ષીય પેરાએથલીટ યઝદી ભમગરા છે. 65 ટકાની દિવ્યાંગતા હોવા છતાં પણ નેશનલ ટેબલ ટેનિસમાં તેઓએ 16 ગોલ્ડ મેડલ જીત્યા છે. લસફળતા મેળવવા … Read more

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત" વિશ્વ દિવ્યાંગ દિવસ "ની ઉજવણી

[ad_1] ભરૂચ: અસ્મીતા વિકાસ કેન્દ્ર  ( ત્રાલસા,ભરૂચ),  જિલ્લા સમાજ  સુરક્ષા  કચેરી (ભરૂચ) તેમજ સિવિલ હોસ્પિટલ (ભરૂચ) ના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે  આજ તા..૩/૧૨/૨૦૨૧  ના રોજ ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈ – બહેનો ને દિવ્યાંગતા પ્રમાણપત્ર  તથા યુ ડી આઈ ડી કાર્ડ મળી રહે તે હેતુ થી કેમ્પનું આયોજન કરાયુ હતું .આ કાર્યક્રમમાં  જિલ્લા સમાજ સુરક્ષા … Read more

જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

[ad_1] ભરૂચ:- વિલાયત જી.આઈ.ડી.સીમાં જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી. જી.આઈ.ડી.સી વિસ્તારમાં કામ કરતા શ્રમજીવી વર્ગ, ટ્રકના ડ્રાઇવરો અને મહિલાવર્ગને એચ.આઈ.વી , એઇડ્સ અંગે જાણકારી અપાઈ હતી. ડો શૈલેષ નકુમે ઉપસ્થિત લોકોને એઇડ્સ કઈ રીતે ફેલાય છે. તેનો ટેસ્ટ ક્યાં અને કઈ રીતે કરાવવો. ચેપ લાગે એ સંજોગોમાં શું કરવું, શું … Read more

વડોદરાના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેક બનાવાશે

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 બુધવાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નગરજનોને તથા રમતવીરોને સાયકલ ટ્રેકની સુવિધા મળી રહે તથા સ્વાસ્થ્ય જળવાય તેવા ઉદ્દેશથી કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.  વડોદરા શહેરના આજવા અને વાઘોડિયા ને જોડતા ટ્રેક ઉપર સરદાર એસ્ટેટ થી મહાવીર ચાર રસ્તા થઈ, સુલેમાન ત્રણ રસ્તા, ઉમા અને વૃંદાવન … Read more

મતદાર નોંધણી ધારણાં કરતાં ઓછી થતાં રાજકોટનાં 4 વિધાનસભા વિસ્તારમાં મતદારો ઉમેરવા ખાસ ટીમો દોડાવાઈ

[ad_1] રાજકોટ, : નિયત સમય કરતાં વહેલી ન આવે તો પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી નિશ્ચિત જ છે અને યુવા મતદારો પર રાજકીય પક્ષોનો મોટો મદાર રહેતો હોવાનું મનાય છે. જોકે, આ વખતની મતદારયાદી સુધારણા ઝૂંબેશ દરમિયાન મતદારોની- ખાસ કરીને યંગ વોટર્સની સંખ્યામાં ધારણાં મુજબનો વધારો નહીં થવાનું અનુમાન સાચું ઠરતું જણાયું છે. આ સંજોગામાં … Read more

વડોદરા નજીક વઢવાણા તળાવ ખાતે વિદેશી ચકલીને કડકડતી ઠંડી લાગતા તાત્કાલિક સારવાર આપી જીવ બચાવ્યો

[ad_1] વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર વડોદરા નજીક વઢવાણા તળાવ ખાતેની મહેમાન વિદેશી ચકલીને વરસાદી વાતાવરણમાં કડકડતી ઠંડી લાગતા ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સકે રુના આવરણમાં લપેટી હિટરના તાપણાથી ગરમી આપીને ચકલીનો જીવ બચાવ્યો  હતો. હાલમાં બદલાતા જતા વાતાવરણને લીધે માણસ, પશુ અને પંખીને પણ તેની અસર પહોંચે છે. માણસો બીમાર પડે તો 108 … Read more

error: Content is protected !!