આવનારા દિવસોમાં ઠંડી , વાવાઝોડુ અને વરસાદની આગાહી
[ad_1] ભરૂચ: હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં એટલે કે તા- ૧ થી ૩ ડિસેમ્બર સુધીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં કાતિલ ઠંડી સાથે તીવ્ર પવન એટલે કે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . હવામાન ખાતાની આગાહી મુજબ આ દિવસો દરમ્યાન સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે … Read more




