60 વર્ષ થી વધુ વયના લોકો જેઓ કોઈપણ તકલીફ હોય , વેકસીન સેન્ટર પોહચી શકતા નથી એવા લોકોને ઘરે ઘરે જઈ ને કોરોના વેકસીન આપવાની કામગીરી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ની ટિમ દ્વાર એક વિશેષ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે જે પૈકી માત્ર એક નમ્બર ઉપર કોલ કરી ને તમે ઘર માં રેહતા વયો વૃદ્ધ કે દિવ્યાંગ માટે વેકસીન ની વીસેસ સુવિધા ઉભી કરવામાં આવી છે જે માટે (02632- 253381 )નંબર ઉપર કોલ કરી ને નામ લખવવા નું રહેશે જે બાદ આરોગ્ય ની ટિમ આપનો સંપર્ક કરી ઘરે આવી ને વેકસીન આપી જશે હાલ જિલ્લામાં આ અભિયાન વેગ પકડી રહ્યું છે અંગે ની કેટલીક તસ્વીર વલસાડ ડીડીઓ એ તેમના ટ્વીટર હેન્ડલર ઉપર ટ્વીટ કરી છે