Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાંસદ ધવલ પટેલે બસ અકસ્માત માં ઇજાગ્રસ્ત અને દેવસર કંપની ની આગમાં ઇજા ગ્રસ્ત ની સીવીલ માં મુલાકાત લીધી 

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે ગતરોજ કપરાડાના કુંભ ઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની મુલાકાત લઈને તેમની તબિયતના ખબર – અંતર પૂછીને ઝડપથી પુનઃ સ્વસ્થ થવા માટે શુભેચ્છા પ્રગટ કરી. સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં … Read more

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ JEE અને NEET માટે ફક્ત 120 બેઠકો રાખવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક કક્ષાની પરીક્ષા આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન વિશેષરૂપે કક્ષા ૧૦ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે … Read more

વલસાડના કુંભ ઘાટમાં લક્ઝરી બસનો  અકસ્માત, 30 થી વધુને ઇજા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના કુંભ ઘાટ વિસ્તારમાં નાસિકથી સુરત જતી ખાનગી લક્ઝરી સ્લીપર કોચ બસનો શુક્રવારની વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 30 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. આ દુર્ઘટના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને … Read more

108 એમ્બ્યુલન્સ કાસ્તુનીયા ની મહિલા માટે બની દેવદૂત

મહિલાને પ્રસુતિ નો અસહ્ય દુખાવો થતા એમ્બ્યુલન્સ માં કરાવાઈ સફળ પ્રસૂતિ બાળક અને માતા બંને સુરક્ષિત  108 ની ટીમને મળેલા કોલ ટાઈમ 23:39 મુજબ તા:કપરાડા કાસ્તુનીયા (કુંવરપાડા ફળીયા) ગામના એક મહિલા દર્દી બિસતાબેન રાહુલભાઈ ગેરઢાલી જેને પ્રસૂતિ નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ … Read more

વલસાડના ચિચવાડા ગામમાંથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો..

છેલ્લા ઘણા સમય થી દીપડો ચિચવાડા ગામમાં શિકારની શોધમાં દીપડો ફરી રહ્યો હતો જંગલ વિસ્તારમાંથી વલસાડ તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં દીપડાઓ આવી પહોંચતા હોય છે..વલસાડના ચિચવાડા ગામમાં દીપડો ઘણા સમયથી શિકારની શોધમાં ફરી રહ્યો હતો જેની જાણ ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી..અને ફોરેસ્ટ વિભાગની ટીમ ચિચવાડા ગામમાં પહોંચી ગઈ હતી..સ્થળ … Read more

108 એમ્બ્યુલન્સ કાસ્તુનીયા ની મહિલા માટે બની દેવદૂત

મહિલાને પ્રસુતિ નો અસહ્ય દુખાવો થતા એમ્બ્યુલન્સ માં કરાવાઈ સફળ પ્રસૂતિ બાળક અને માતા બંને સુરક્ષિત  108 ની ટીમને મળેલા કોલ ટાઈમ 23:39 મુજબ તા:કપરાડા કાસ્તુનીયા (કુંવરપાડા ફળીયા) ગામના એક મહિલા દર્દી બિસતાબેન રાહુલભાઈ ગેરઢાલી જેને પ્રસૂતિ નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ … Read more

error: Content is protected !!