સાંસદ ધવલ પટેલે બસ અકસ્માત માં ઇજાગ્રસ્ત અને દેવસર કંપની ની આગમાં ઇજા ગ્રસ્ત ની સીવીલ માં મુલાકાત લીધી 

On: November 12, 2024 10:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે ગતરોજ કપરાડાના કુંભ ઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની મુલાકાત લઈને તેમની તબિયતના ખબર – અંતર પૂછીને ઝડપથી પુનઃ સ્વસ્થ થવા માટે શુભેચ્છા પ્રગટ કરી.

સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈ કચાસ ન રહે એ માટે હોસ્પીટલના અધિકારીઓ ને ખાસ સુચનાઓ આપવામાં આવી. 

આ પ્રસંગે વલસાડ ના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જીલ્લા આઈટી સેલના ઈન્ચાર્જ ધૃવિનભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ મિહિર પાંચાલ , હોસ્પીટલ ના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!