Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું

વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું. મુખ્ય બાબતોઃ • ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ શરૂ કર્યો, 8-12 ફૂટની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સ રજૂ કરશે • અમદાવાદ નજીક ખેડા ખાતે આ સંયુક્ત સાહસનો પ્લાન્ટ ભારતમાં એસસીજી ગ્રુપનું પ્રથમ રોકાણ છે • જરૂરી મંજૂરીઓ પછી ખેડા પ્લાન્ટને … Read more

સુરતમાં યોજાયેલ ફેશોનેટ-2024 માં IIFDના 150+ વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલ આકર્ષક ગારમેન્ટે જમાવ્યું આકર્ષણ

– ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના શ્રેષ્ઠ અને નવીનતમ કલેકશનના રૂપમાં સર્જનાત્મકતા સાથે રસપ્રદ કોન્સેપ્ટ પ્રદર્શિત કર્યો — IIFD એ, આ વર્ષે ડિઝાઇન શિક્ષણના ક્ષેત્રમાં 10 સફળ વર્ષ પૂર્ણ કર્યા છે, આ શાનદાર ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો, ફેશન વ્યાવસાયિકો સાથે સુરતની જાણીતી હસ્તીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું સુરત: ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે જાણીતી … Read more

દાદરા નગર હવેલી ના અંજના દેસાઈ  એ દિલ્હી માં યોજાયેલ વિશ્વના સૌથી મોટા IHFF આંતરરાષ્ટ્રીય હેલ્થ એન્ડ ફિટનેસ ફેસ્ટિવલ ની સ્ટોંગમેન કોમ્પિટિશન માં ભાગ લઈ 2 ગોલ્ડ તેમજ એક બ્રોન્ઝ મેડલ જીત્યા. 

આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ તેમજ કોમ્પિટિશન દિલ્હીના પ્રગતિ મેદાન માં 7 જૂન થી 9 જૂન સુધી ચાલી હતી જેમા 46 વર્ષના અંજના  માસ્ટર કેટેગરી માં Strongmen game રમ્યા. જેમા 105 કીલો ડેડલીફ્ટ , 37.5 કીલો લોગ લીફટ અને 50 સેકન્ડ સુધી હેમર હોલ્ડ કરી 3 મેડલ જીત્યા છે. અગાઉ માર્ચ 2024 માં પણ WPC [ વર્ડ … Read more

રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી   

– સમગ્ર ભારતમાં સેંકડો કેસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે – ⁠ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરી ની શરૂઆત અમદાવાદ, 10મી જૂન: કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તા ને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે, … Read more

લુબી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ગુજરાતના શિનાવાડા ખાતે 4 મેગાવોટના નવા પ્લાન્ટ સાથે સૌર ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

કરીને, આવતીકાલને હરિયાળી બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપે છે. વધુમાં, સ્વચ્છ ઉર્જા સિંચાઈ માટે સોલર વોટર પંપ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર ઉત્પાદનમાં અમારું વિસ્તરણ, પર્યાવરણ માટે અનુકૂળ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”  સમગ્ર દુનિયામાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે  ત્યારે લુબી પમ્પ્સ એ વર્તમાન સમયના પર્યાવરણીય પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતાનું … Read more

error: Content is protected !!