કપરાડા માંડવા ગામના આદિવાસી અગ્રણી બચુ ભગરિયા નું નિધન થતા શોકની લાગણી

On: January 7, 2024 3:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના આદિવાસી સમાજના હિતચિંતક, શુભેચ્છક તેમજ આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા બચુભાઈ ભગરિયાનું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન થયેલ થયા છે.

આજ રોજ તા.૭/૧/૨૦૨૪ ના રવિવારે વહેલી સવારે અંદાજે ૩.૪૫ કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન નિધન થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં અને આદિવાસી વિસ્તાર શોકમય બની ગયો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!