ધરમપુર ડેપોમાં ઇનવર્ટરના અભાવે પાવર કટ દરમ્યાન વિધાર્થીપાસ કઢાવમાં હાલાકી 

દૂર  દૂર ના ગામોથી આવતા વિદ્યાર્થીઓની હાલત દયનિય સમય પૈસા નો વ્યય થતો હોવાની બૂમ  વલસાડ જિલ્લા એસ ટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને એસ ટી બસ માં રાહત દરે પાસ આપવામાં આવે છે જે રીન્યુ કરાવવા માટે દર માસે વિદ્યાર્થીઓને ડેપો ઉપર જવું પડે છે પણ સ્થિતિ એવી કપરી છે કે જ્યારે પણ ધરમપુર ડેપોમાં પાવર … Read more

કપરાડાના નાનાપોંઢાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો, અત્યાર સુધીમાં કુલ ૨૮ સામે ગુનો દાખલ  

ગુજરાતમાં અધિકૃત રીતે ડૉકટરની પ્રેકટીસ કરવા માટે ગુજરાત રાજય મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતાં જણાઇ તો જિલ્લાનાં કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૮૧ ખાતે સંપર્ક કરી  માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આરોગ્ય શાખા દ્વારા બિન … Read more

9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે બાઈક રેલી મરઘમાળથી નીકળશે

ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા આજે આયોજન ના ભાગ રૂપે 7 ફળીયાના 7 આયોજકો સાથે એક વીશેષ બેઠક યોજીને જરૂરી ચર્ચા ઓ કરવામાં આવી હતી આગામી તારીખ 9 ઓગષ્ટ ના રોજ આવી રહેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ધરમપુરના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે એક આયોજન લક્ષી મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં મરઘમાળ … Read more

error: Content is protected !!