નાનાપોઢા ચાર રસ્તા ઉપર પડેલા ખાડા કેમ અદ્રશ્ય થઈ ગયા
મુખ્ય પ્રધાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તેમજ રાજ્ય પાલ શ્રી વિશેષ ખેડૂત શિબિર માં આવનાર હોય બે માસથી માર્ગમાં પડેલા ખાડા બપોર બાદ અદ્રશ્ય થઈ ગયા ત્રણ માસ થી લોકોની વ્યથા ના સમજતું વહીવટી તંત્ર અચાનક મુખ્ય પ્રધાન આવનાર હોય બ્રહ્મજ્ઞાન થયું હોય એમ જણાય આવ્યું વલસાડ જિલ્લામાં 77 માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ … Read more



