Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આર્મ્સ એકટના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી તથા પારડી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં ૧ વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પડતી એસ ઓ જી.

On: July 17, 2023 4:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબશ્રી નાઓએ વલસાડ જિલ્લાના એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગુનામા તેમજ વલસાડ જિલ્લા ગેઝેટવાળા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સ્પેકટરશ્રી જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી) નાઓના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ શ્રી એન.સી.સગર તથા સ્ટાફના માણસો નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇને મળેલ બાતમી આધારે વાપી ટાઉન પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૬/૨૦૧૨ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબના ગુન્હા કામે નાસતો ફરતો આરોપી યોગેશ જ્ઞાનેશ્વર પવાર ઉ.વ.૪૩ રહે.હાલ. રાજકોટ માર્કેટ યાર્ડના પાર્કીંગમાં, તા.જી.રાજકોટ મુળ રહે.ગામ.રૂંધાટી, પોસ્ટ.મઠગવાન, તાલુકા.અમલનેર, જી.જલગાંવ, મહારાષ્ટ્ર નાને પકડી પાડી સી.આર.પી.સી ૪૧(૧)આઇ મુજબ આજ તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે તાબામાં લઇ આરોપીનો કબ્જો વધુ તપાસઅર્થે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે.

તેમજ એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા અ.હે.કો. હસમુખભાઇ ગીગાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે પારડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૪૫૪/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫એઇ, ૮૧, ૯૮(૨) ૧૧૬(ખ) મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનભાઇ પટેલ, ઉવ.૪૮, રહે.રૂપવેલ મોવડીફળીયુ, તા.વાંસદા જી.નવસારીને પકડી પાડી સી.આર.પી.સી ૪૧(૧)આઇ મુજબ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ કલાક ૧૭/૦૦ વાગ્યે તાબામાં લઇ આરોપીનો કબ્જો વધુ તપાસઅર્થે પારડી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે. સદર આરોપી વિરૂધ્ધ અગાઉ (૧) વ્યારા પો.સ્ટે.ગુ.ર.નં.૧૦૨/૨૦૧૧ ઇ.પી.કો કલમ ૨૭૯ મુજબ (૨) વાંસદા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૩૪૩/૨૦૧૧ પ્રોહી એકટ ૬૫,૬૬,૮૧ મુજબ (૩) વાંસદા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૪૩૬/૨૦૧૧ પ્રોહી એકટ ૬૫,૬૬ મુજબ (૪) વાંસદા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૨૦૯/૨૦૧૬ પ્રોહી એકટ ૬૫,૬૬,૧૧૬(બી),૮૧ મુજબના ગુન્હાઓમાં સડોંવાયેલ હતો.

આમ, વાપી ટાઉન પો.સ્ટે.ના આર્મ્સ એકટના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી તથા પારડી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં ૧ વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી.વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!