Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ ઓઝર સ્કૂલમાં નોટબુક વિતરણ કરાયું

On: July 14, 2023 10:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ તાલુકાના ઓઝર ગામે ખાડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના 19 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ બાળકો શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરાય અને શિક્ષણ મેળવી આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે અતુલ કંપનીના જનરલ મેનેજર અને અનાવિલ સમાજના ઉપપ્રમુખ ગૌતમભાઈ દેસાઈ તેમજ વલસાડ ભાજપ શહેરના ઉપ પ્રમુખની હાજરી માં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું 

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અતુલ કંપનીના જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે અને તેઓ નોટબુક અને અન્ય સાહિત્યના અભાવે આગળ ન વધી શકતા હોય તેવા તમામ બાળકોને મદદરૂપ થઈ તેઓ પૂરતું શિક્ષણ મેળવી પગભર બને એવા ઉમદા હેતુથી દર વર્ષે નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આજે પણ ઓજાર ખાતે પ્રાથમિક સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ ના પતિ ચંપકભાઈ પટેલ તેમજ સચિનભાઈ વિજયભાઈ પટેલ દિલીપભાઈ ફલધરા (હોસ્ટેલ) તમામ વિદ્યાર્થીઓના વાલીઓ હાજરી આપી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!