વધુ એક પેપર લીક કૌભાંડ..જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ?!!

On: January 29, 2023 4:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
9 લાખ પરિક્ષાર્થીઓના સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન ઉપર ફરી વળ્યું પાણી..સરકારી તંત્ર પાસે પેપર ફૂટતા બચાવવા કોઈ સિક્યોરિટી નથી..

સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી જોકે મોડી રાત્રે પરીક્ષાનું પેપર લીક થયા નું સામે આવતા આખરે વહીવટી તંત્ર એ ફરી એક વાર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેતા પરિક્ષાર્થીઓનો સમય પૈસા તમામ નો વેડફાટ થયો હોવાને લઈ ભારે રોષ ની લાગણી જોવા મળ્યો છે

પેપર લિકના તાર ઓડીશા અને બિહાર સુધી જોડાયેલા હોવાનું તાપસ માં ખુલ્યું છે એ ટી એસ એ વડોદરા થી કેટલાક લોકોની ધરપકડ કરી છે પેપર આંધ્ર પ્રદેશ થી લાવવામાં આવ્યું હતું અને વડોદરા માં ખરીદી કરવા માટે લોકો ભેગા થયા હતા અને તેઓ ખરીદે તે પહેલાં જ એ ટી એસ એ તમામ ને ઝડપી લેતા ચકચાર મચી ગઇ છે નાયક નામનો વ્યક્તિ ઓદિશા થી પેપર લઈ ને આવ્યો હોવાનું હાલ તપાસ માં સામે આવી રહ્યું છે..ત્યારે પોલીસે સમગ્ર બાબતે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!