વાપી બલિઠા હાઇવે પર કોસ્મેટિક ભરી જતી ટ્રક પલટી ચાલકને ઈજાઓ

On: August 6, 2022 7:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ટ્રક પલટી

વાપી નેશનલ હાઈવે 48 પર સવારે બંધ કન્ટેનર નંબર એચઆર 67 બી 6608નો ચાલક વારિસ ખાન કોસ્મેટિકનો સામાન ભરીને હરિદ્વારથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો, જે સવારે એક્સલ ટાઈ સળિયાને નુકસાન થતાં કન્ટેનર બેકાબૂ બની ગયું હતું. ગટર પર પલટી મારી ગઈ હતી.ડ્રાયવરને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, તેનો બચાવ થયો હતો, જે જગ્યાએ કન્ટેનર પલટી ગયું, ત્યાં હંમેશા અનેક વાહનો પાર્ક હોય છે, પરંતુ આજે સવારે કોઈ વાહન ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!