Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી 108ની ટીમે ઈમાનદારી અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

On: August 5, 2022 3:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અકસ્માતમાં ઇજા પામેલા યુવકના 53 હજાર જેટલી રોકડ રકમ પરિવારને પરત કરી 

રોકડ રૂપિયા 53 હજાર પરત કરી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્ણ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું

વાપી અંબેમાતા મંદિર પાસે ગાર્ડન નજીકમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવતા વાપી એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવતા પાયલોટ હિતેશ ભાઈ રાઠોડ અને ઇ એમ ટી ચંદ્રાવતી બેન પટેલ સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તને. રાય સાહેબ રાજકુમાર જેસવાલ રહેવાસી છરવાડા સાઈ વિહાર,જેઓ માર્બલ ફિટિંગ ની કામગીરી કરતા હોય બપોરે ઘરે થી જમીને કામ અર્થે જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા તેમની પાસે એક મોબાઈલ ફોન અને 53 હજાર રોકડ મળી આવ્યા હતા તે ઇ એમ ટી ચન્દ્રવતી બેન પટેલે ઇજાગ્રસ્તના પરિજનોને હાથોહાથ સોંપીને ઈમાનદારી અને ફરજનિષ્ઠા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!