આવતીકાલથી ખોરવાશે સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર, આટલી ટ્રેનો થશે રદ્દ
[ad_1] – સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 11 માર્ચ સુધી રેલ યાતાયાતને અસર થશે રાજકોટ, તા. 05 માર્ચ, 2022, શનિવાર રાજકોટ ડિવિઝનના સિંધાવદર સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે 6 માર્ચ, 2022 થી 11 માર્ચ, 2022 સુધી રેલ યાતાયાતને અસર થશે. શ્રી અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર … Read more





