ટ્રાવેલ્સ સંચાલકે ઘરમાં શરૂ કરેલા જુગારધામમાંથી સંચાલક સહિત 6 ઝડપાયા

[ad_1] – રોકડા રૂ.32 હજાર,ચાર મોબાઈલ ફોન, કાર સહિત પાંચ વાહનો મળી કુલ રૂ.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે ( પ્રતિનિધિ દ્વારા ) સુરત,તા. 05 માર્ચ,2022. શનિવાર સુરતના જહાંગીરપુરા આશારામ આશ્રમ રોડ સ્થિત શગુન રેસીડન્સીના પોતાના ફ્લેટમાં ટ્રાવેલ્સ સંચાલકે શરૂ કરેલા જુગારધામમાં જહાંગીરપુરા પોલીસે છાપો મારી સંચાલક સહિત 6 ને ઝડપી પાડી રોકડા રૂ.32 હજાર, ચાર … Read more

ટ્રાન્સપોર્ટ ગોડાઉનનું શટર ડુપ્લીકેટ ચાવીથી ખોલી રૂ.3.85 લાખના પાર્સલની ચોરી

[ad_1] – બંધ બોડીના ટેમ્પોમાં આવેલા ત્રણ અજાણ્યા શટર ઊંચું કરી કાપડના પાર્સલ ચોરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા પ્રતિનિધિ દ્વારા,સુરત, તા. 05 માર્ચ, 2022, શનિવાર સુરતના સારોલી ગામ કેવલ એસ્ટેટમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉનનું શટર ડુપ્લીકેટ ચાવીથી ખોલી ઊંચું કરી રૂ.3.85 લાખના પાર્સલ ચોરી બંધ બોડીના ટેમ્પોમાં આવેલા ત્રણ અજાણ્યા ફરાર થઈ ગયા હતા. સમગ્ર … Read more

પોસ્ટ વિભાગ દ્વારા તારીખ 13 માર્ચે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા યોજાશે

[ad_1] – નવથી પંદર વર્ષના કિશોરો સ્પર્ધામાં ભાગ લઇ શકશે – આબોહવા સંકટ પર શા માટે અને કેવી રીતે પગલાં લેવા જોઈએ તે સમજાવતો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ને પત્ર લખવાનો રહેશે  વડોદરા, 05 માર્ચ, 2022   દર વર્ષની જેમ પોસ્ટ વિભાગ દ્વારા આ વખતે નવથી પંદર વર્ષના કિશોરો માટે તારીખ 13 માર્ચે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું … Read more

પશ્ચિમ રેલવે સુરત અને મડગાંવ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટ્રેનનું બુકિંગ 6 માર્ચથી શરૂ થશે

[ad_1] પ્રતિનિધિ દ્વારા સુરત, તા.5 માર્ચ 2022 શનિવાર હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ સુરત અને મડગાંવ વચ્ચે ખાસ ભાડાં પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ટ્રેન (09193/09194) સુરત-મડગાંવ સ્પેશિયલના 2 ટ્રીપ્સ રહેશે. ટ્રેન (09193) સુરત-મડગાંવ સ્પેશિયલ ગુરુવાર … Read more

સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પી.આઇ.દેસાઇની મિલકતોની તપાસ શરૃ

[ad_1]  વડોદરા, કરજણના ચકચારભર્યા સ્વીટી પટેલ મર્ડર કેસના આરોપી પી.આઇ.ની મિલકતોની તપાસ કરવા માટે સ્વીટીના ભાઇએ એ.સી.બી.માં કરેલી ફરિયાદની તપાસ શરૃ થઇ ગઇ છે. ગત તા.૧ લી ઓગસ્ટે જયદીપ મહેન્દ્રભાઇ પટેલે (રહે.લીમડાવાળું ફળિયું, ગામ  પણસોરા, તા.ઉમરેઠ, જિ.આણંદ) ગાંધીનગર એ.સી.બી.કચેરીમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે,મારી સગી બહેન સ્વીટી સાથે કરજણની પ્રયોશા સોસાયટીમાં અજુગતો બનાવ બન્યો છે.મારા … Read more

વડોદરા કોર્પોરેશનની વેબસાઈટનું ભોપાળું: વોર્ડ દીઠ ત્રણ કોર્પોરેટર હોવાની જાણકારી

[ad_1] વડોદરા, તા. 05 માર્ચ, 2022 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર સતત ડીજીટલાઇઝેશન પર ભાર મૂકી રહી છે. પરિણામે કાર્યો સરળ થવાની સાથે લોકો માહિતગાર પણ બન્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પણ લોકોને ઓનલાઇન જરૂરી માહિતી મળી રહે તે હેતુથી વેબસાઈટનું નિર્માણ કર્યું હતું. પરંતુ વેબસાઈટ હજુ પણ ભૂતકાળમાં ચાલતી હોય તેમ વર્ષો જૂની માહિતી દર્શાવી … Read more

ગુજરાતમાં ફરી હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનાર સામે કાર્યવાહીનો ફતવો

[ad_1] વડોદરા, તા. 05 માર્ચ, 2022 ટુ-વ્હીલર  ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધવા બદલ પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે. જે અંતર્ગત પોલીસ દ્વારા 6 થી 15 માર્ચ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ સમયે જો કોઈ ડ્રાઈવરે હેલ્મેટ કે કાર સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો તેને દંડ … Read more

જામનગરના આંગણે આવેલા વિદેશી મહેમાન એવા પક્ષીઓને ગાંઠીયા નહીં આપવા નવતર પ્રકારે અપીલ

[ad_1] – જામનગરના ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા ગાંઠિયા-બિસ્કિટએ વિદેશી મહેમાનો માટે ખોરાક નથી: તેવા પોસ્ટરો દર્શાવાયા જામનગર તા.5 માર્ચ , 2022  જામનગર શહેરની શાન સમા લાખેણાં લાખોટા તળાવ કે જેમાં મીઠું પાણી સંગ્રહ થતું હોવાથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને અનેક વિદેશી પક્ષીઓ શિયાળાની મોસમ દરમિયાન જામનગર આવે છે, ત્યારે દરિયાઈ ખોરાક આરોગે તેવા પક્ષીઓ કે જેઓને … Read more

"અમે જીવીશુ કે નહીં જીવીશુ અમને પોતાને ખબર ન હતી",વાંચો પાંચતલાવડાના વિધાર્થીની આપવીતી

[ad_1] – અમરેલીનાં પાંચતલાવડા નિવાસી સ્મિતે કહ્યું- અમે બોર્ડર પાસે ત્રણ લાશો જોઈ હતી સાવરકુંડલા, તા. 05 માર્ચ, 2022, શનિવાર  રશિયા અને યુક્રેન વચ્ચેના ખોફનાક યુદ્ધના સાક્ષી બનેલા અને વિરાન બોર્ડરો ઉપર પગપાળા રઝળપાટ કરીને સુરત હેમખેમ પરત આવેલા ગોસ્વામી સ્મિત અને સાથી વિદ્યાર્થી મિત્રોએ નજરો નજર નિહાળેલા મોતના તાંડવનો ચિતાર રજૂ કર્યો હતો. અમરેલીનાં … Read more

30 દિવસમાં અમદાવાદ કરતા વડોદરામાં કોરોનાથી વધુ મોત નીપજ્યા

[ad_1] વડોદરા, તા. 05 માર્ચ 2022 શનિવાર આશરે 22.3 લાખની અંદાજિત વસતી ધરાવતુ વડોદરા અમદાવાદ કરતા લગભગ 3.5 ગણુ નાનુ છે, પરંતુ જ્યારે કોવિડ મૃત્યુદરની વાત આવે છે, ત્યારે છેલ્લા 30 દિવસમાં વડોદરા શહેરમાં અમદાવાદ અને સુરત બંને કરતાં વધુ મૃત્યુ નોંધાયા છે. 3 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીમાં, વડોદરામાં 87 મૃત્યુ નોંધાયા, અથવા રાજ્યના 389 … Read more

error: Content is protected !!