જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે લાપત્તા બની જતાં ભારે ચકચાર
[ad_1] – છેલ્લા દસ દિવસથી સમગ્ર પરિવાર લાપત્તા બની જતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કરાવાઈ: આર્થિક સંકળામણ કારણભૂત જામનગર, તા. 21 માર્ચ 2021 જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર નવાનગર શેરી નંબર -5માં રહેતા એક હોટેલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે એકાએક લાપતા બની ગયા હતા. જેઓની શોધખોળ પછી ક્યાંય પત્તો નહીં … Read more





