મહેસાણાના લીંચમાં ગાંધીનગરના યુવકે ગોળીબાર કરતાં પરિવાર ભયભિત
[ad_1] મહેસાણા,તા.21 મહેસાણા તાલુકાના લીંચ ગામમાં ઘરની પાસે આવેલા પ્લોટ ખાલી કરવાના મુદ્દે બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી.જેમાં મામલો બીચકતાં ગાંધીનગરના એક યુવકે બંદુકમાંથી એકાએક ગોળીબાર કરતાં ભયનો માહોલ છવાયો હતો.દિવાલે અથડાયેલી ગોળાના ગન પાવડરથી દંપતીને ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરીને લાંઘણજ પોલીસ મથકે પાંચ શખસો સામે ગુનો દાખલ કરવામાં … Read more





