Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હનમતમાળ ગામે ધરમપુર તાલુકાના પૂર્વ વિસ્તાર ની  ટી 20  ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ  નુ ઉદ્ઘાટન થયું 

On: March 21, 2022 3:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા હનુમંતમાળ ગામે ટી 20 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું થયું ભવ્ય આયોજન 15 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ગણેશ ભાઈ બિરારી અને આસપાસ ના ગામના અગ્રણીઓ દ્વારા કરાયું હતું 32 જેટલી ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેશે 

આદિવાસી વાધ્ય તારપુ ને માદળ ના તાલે મહેમાનો નું સ્વગાત કરવમાં આવ્યું હતું મહેમાનો એ નના બાળકોને  ફૂલ ગુછ આપી આવકાર્યા હતાં આદિવાસી ના પરંપરગત વાદ્ય સાથે હાજર રહેલા મહેમાનો પણ ઝુમ્યા હતા તમામ યુવાનો માં ખેલદિલી ની ભાવના જાગે યુવાનો માં રહેલી પ્રતિભા બહાર આવે અને યુવાનો સઘઠિત થાય એવા હેતુ થી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે 

કાર્યક્રમ ના ઉદ્દઘાતન પ્રસંગે ગણેશ બિરારિ ,બોપી ગામના સરપંચ બાલુભાઈ સૌંદર  ગામના સરપંચ  રામદાસભાઇ કુરગામ ના ડૉ. તરુણભાઈ રાજપુરી  જંગલ ના દિલીપભાઈ શેઠ હનમતમાળ ગામના સરપંચ વિજયભાઈ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતાં

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!